text
stringlengths 4
108
| label
stringclasses 3
values |
|---|---|
જુઓ, આ વીડિયોમાં દિશા પટણીનો હોટ બિકીની અવતાર
|
entertainment
|
Exclusive: Paytm બાદ એમેઝોને શરૂ કરી UPI સર્વિસ
|
tech
|
સોનાક્ષી સિંહાનો બોલ્ડ ડાન્સ વીડિયો વાયરલ, જુઓ અહીં
|
entertainment
|
આ ભારતીય વસ્તુઓ દુનિયાભરમાં વખણાય છે પરંતુ ચીનમાં છે બેન
|
business
|
પાક. શેર બજારમાં કડાકો, કરાંચી સ્ટૉક એક્સચેન્જ 364 પોઇન્ટ ડાઉન
|
business
|
સાજિદ ખાન પર આરોપ લગાવનારી રશેલ વ્હાઇટ છે 'Insta Queen', જુઓ તસવીરો
|
entertainment
|
રિલીઝનાં 16 દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર 'સંજૂ'નો જલવો કાયમ, જોઇ લો તેની કમાણી
|
entertainment
|
SBI ગ્રાહક ધ્યાન આપો! ફ્રોડથી બચવા આવી રીતે ડિએક્ટિવ કરો ATM કાર્ડ
|
business
|
સુરતઃજવેલર્સ માલિકે કરી કરચોરીની કબુલાત
|
business
|
Redmiના આ ફોન પર રૂ. 1000નું ડિસ્કાઉન્ટ, 12 હજાર સુધીની એક્સચેન્જ ઓફર
|
tech
|
ઓમ નમઃ શિવાયઃ પ્રિયંકા ચોપડાના વેડિંગ ડ્રેસમાં લખેલા હતા 8 સિક્રેટ શબ્દો
|
entertainment
|
શક્તિમાન અને ક્રિશને ભૂલી જશો, કારણ કે આવી રહી છે દીપિકા કઇક ખાસ લઇને....!
|
entertainment
|
સેન્સેક્સમાં 256 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10700ની પાસે
|
business
|
ફક્ત બે વેરિએન્ટમાં મળશે CNGથી ચાલનારી Hyundai સેન્ટ્રો
|
business
|
નિકાસમાં ઘટાડો થયો, સોનાની આયાત વધી
|
business
|
આજે લોન્ચ થશે સેમસંગનો Galaxy Note 9, જાણો શું હશે ખાસ
|
tech
|
આ છે આકાશ અંબાણીની મંગેતર, સ્કૂલમાં ભણતા હતા સાથે
|
business
|
48 કલાકથી ટેન્શનમાં છે ફેસબૂકનો માલિક, બે દિ'માં 1.1 લાખ કરોડનું નુકશાન
|
business
|
આ તારીખ સુધીમાં તમારા ખાતામાં જમા થશે રૂ. 2000! જાણો આ યોજના સાથે જોડાયેલા તમામ સવાલના જવાબ
|
business
|
શું સાચે 48 કલાક બંધ રહેશે ઈન્ટરનેટ? કેટલા લોકોને થશે અસર? જાણો - તમામ પ્રશ્નના જવાબ
|
tech
|
બસ આટલું કરો, Facebook તમને આપશે રૂ. 2,50,000 લાખનું ઇનામ
|
tech
|
સલમાન-અર્જૂનની 'દુશ્મની'માં પીસાયો બોની કપૂર, મલાઇકા છે કારણ?
|
entertainment
|
'બાહુબલી'ને પછાડવા આમિરની 'ઠગ્સ..' તૈયાર, કરશે 2000 કરોડની કમાણી!
|
entertainment
|
14 વર્ષ બાદ 'સલમાનની ભાભી'નો આ લૂક જોઇ આશ્ચર્યમાં પડી જશો!
|
entertainment
|
સાઉદી જનારા હવે નહીં લાવી શકે આ કિંમતી સામાન!
|
business
|
#Metoo તનુશ્રીએ કહ્યું- મારા શોષણમાં આ લોકો પણ હતા સામેલ
|
entertainment
|
નાના પાટેકર બાદ વિવેક પર તનુશ્રીનો આરોપ, કહ્યું હતું- 'ઉતારો કપડા'
|
entertainment
|
Redmi Note 6 Pro ખરીદવા પર Jio આપશે રૂ. 2400નું ઇન્સ્ટન્ટ કેશબેક
|
tech
|
LICની બેસ્ટ પૉલિસી ! રોજના રૂપિયા 9 ખર્ચો, મળશે રૂપિયા 4.56 લાખ અને બચશે Tax
|
business
|
વર્ષના અંતિમ ત્રિમાસિકમાં વધ્યો JIOનો નફો, જાણો કેટલો છે આખા વર્ષનો નફો
|
business
|
મોબાઇલનુ નવું SIM ખરીદવા માંગો છો તો તમારે કરવુ પડશે આ કામ
|
tech
|
IndiGoની હોળી ઓફર, 899 રુપિયામાં મળશે ફ્લાઇટ ટિકિટ
|
business
|
જાણો કોણ છે સની લિયોનીનો લકીચાર્મ, કે જેના આવવાથી પુરી થઈ ઇચ્છા
|
entertainment
|
Justin Bieber એ આ એક્ટ્રેસ સાથે કરી લીધી સગાઇ
|
entertainment
|
લોન્ચ થયા પહેલા જ તમે ફ્રીમાં મેળવી શકો છો OnePlus6 મોબાઇલ
|
tech
|
કરીના બોલાવવા લાગી હતી 'જીજૂ' પણ આવક પુછવા પર તુટ્યો હતો અભિ-કરિશ્માનો સંબંધ
|
entertainment
|
Xiaomi અને OnePlusના આ સ્માર્ટફોનમાંથી નીકળે છે સૌથી વધુ રેડિએશન
|
tech
|
ફોર્મ-16 વગર પણ ફાઈલ થઇ શકે છે ઈન્ક્મટેક્સ રિટર્ન
|
business
|
જાહ્નવીએ લખ્યો દિલ હચમાવી નાંખતો પત્ર, 'અમે મા ગુમાવી પપ્પાએ જાન'
|
entertainment
|
ઓડી અને ફોર્ચ્યૂનર જેવી ગાડીઓ ઉપરાંત, જાણો કેટલાં કરોડોની સંપત્તિ છે સપના પાસે
|
entertainment
|
ઓફર! અહીં તમે ફ્રીમાં કરાવી શકશો હોમ લોન ટ્રાન્સફર
|
business
|
દરરોજ મળશે 5GBથી વધારે ડેટા, આ કંપની આપી રહી છે તક
|
tech
|
UIDAIએ ટેલિકોમ કંપનીઓને કહ્યું - કેવી રીતે ખતમ કરે eKYC માટે આધાર? માંગ્યો પ્લાન
|
tech
|
કચ્છમાં માર્કેટયાર્ડમાં થયા મુર્હૂતના સોદા,કપાસનો ભાવ1800 રૂપિયા
|
business
|
જલ્દી કરો! સસ્તો થઇ ગયો દુનિયાનો પહેલો 4 કેમેરાવાળો સ્માર્ટફોન
|
tech
|
ધ એક્સીડેન્ટલ PM: અનુપમ ખેર સહિત 16 વિરુદ્ધ બિહારમાં થયો કેસ
|
entertainment
|
ટીમ 'મણિકર્ણિકા'એ આપી અંકિતાને જન્મ દિવસની પાર્ટી, જુઓ ખાસ તસવીરો
|
entertainment
|
ફેસબૂક આપશે 50 લાખ ભારતીયોને ડિજીટલ સ્કિલ ટ્રેનિંગ
|
business
|
ધનતેરસ વિશેષ: ગુજરાતીઓ પાસે છે અંદાજે 6થી 7 હજાર ટન સોનું
|
business
|
એપ્રિલમાં GST કલેક્શન વધીને રૂ.1.03 લાખ કરોડ થયું, અર્થવ્યવસ્થામાં તેજીના સંકેત
|
business
|
શું તમે જોયો સની લિયોનીનો નવો મ્યુઝિક વીડિયો?
|
entertainment
|
EPFOના ડેટાની ચોરીઃ હવે તમે નહીં ઉપાડી શકો PFની રકમ!
|
business
|
ફિલ્મ 'ભારત'માં કંઈક આવો દેખાશે સલમાન ખાન
|
entertainment
|
મુંબઇમાં રાત્રે મોઢું છુપાવી દોડતી જોવા મળી સારા-અનન્યા, વીડિયો વાયરલ
|
entertainment
|
OnePlus 7માં હશે પોપ-અપ સેલ્ફી કેમેરો, જાણો ક્યારે થશે લોન્ચ
|
tech
|
RBIએ ન આપી સસ્તી લોનની GIFT
|
business
|
Trailer Out- આવી રહ્યો છે ઇન્ડિયન એવેન્જર 'ભાવેશ જોષી સુપરહિરો'
|
entertainment
|
2 મિનિટ 10 ખબર: બોલીવુડ જગતના મહત્વના ગુજરાતી સમાચાર
|
entertainment
|
આગામી વર્ષે જુલાઈથી બદલાઈ જશે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC, આવા છે નવા ફીચર્સ
|
tech
|
Video: 'કલંક'ના સેટ પર વરૂણે આ રીતે સેલિબ્રેટ કર્યો પોતાનો 31મો બર્થ ડે
|
entertainment
|
DJ એવિસીનું ઓમાનમાં મોત, ગર્લફ્રેન્ડે લખી ઈમોશનલ પોસ્ટ
|
entertainment
|
શું MPના સીએમનું એવું કહેવું છે કે સલમાન ખાન લોકસભાની ચૂંટણી લડશે?
|
entertainment
|
રિલાયન્સ રીટેલની હરણફાળઃ ડેલોઇટના ટોચના રીટેલર્સની યાદીમાં 94માં ક્રમે
|
business
|
Bday: જ્યારે વધારાનો અંગુઠો કપાવવાનો હતો રિતિક રોશન...
|
entertainment
|
શું સલમાન ખાનના કારણે એકતા કપૂર નથી કરી રહી લગ્ન?
|
entertainment
|
ક્યારેક ખાંડ, તેલ, ચોખાનું વેચાણ કરનારી સેમસંગ કેવી રીતે બની સૌથી મોટી મોબાઇલ કંપની
|
business
|
વર્ષો સુધી નહીં ભૂલી શકો આ બોલિવૂડ ફિલ્મોનાં ઇન્ટિમેટ સિન્સ
|
entertainment
|
આંધ્રપ્રદેશ પ્રવેશ્યું નવા હાઇટેક યુગમાં, રિલાયન્સ જીઓ 4Gનો થયો પ્રારંભ, જોવો Video
|
business
|
થિયેટરમાં ફિલ્મ જોતી વખતે જો કર્યું આ કામ તો થઇ શકે છે જેલ
|
entertainment
|
દુનિયામાં ડ્રોનના બજાર પર ચીનનો કબજો
|
business
|
Maruti Ciaz પર મળી રહ્યું છે એક લાખ રુપિયાનું બમ્પર ડિસ્કાઉન્ટ
|
tech
|
2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ, 500ની નોટોનું પ્રિન્ટિંગ વધારાયું
|
business
|
1 એપ્રિલથી ઘર ખરીદવું થઇ જશે સસ્તુ, થશે લાખોની બચત
|
business
|
સૂર સમ્રાજ્ઞીની આશા ભોસલેએ પહેલીવાર કચ્છી ભાષામાં ગીત ગાયું
|
entertainment
|
બિગ બીની દીકરી સાથેની પ્રથમ જાહેરાત પર વિવાદ, આપ્યું સ્પષ્ટીકરણ
|
entertainment
|
ભારતીય સીમાની દેખરેખ રાખશે આ વિમાન, પાકની દરેક હરકત કરી શકે છે નિષ્ફળ
|
tech
|
ફેમિના મિસ ઇન્ડિયા 2018: ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો
|
entertainment
|
રેલવેએ 22 ટ્રેનના રૂટ લંબાવ્યા, જાણો ગુજરાતની કઈ ટ્રેનના રૂટ લંબાયા
|
business
|
ગાંધીનગરની મધુર ડેરી અને અમૂલ વચ્ચે MOU, જોવો વીડિયો
|
business
|
...જ્યારે રાધિકાની માતાને તેની ન્યૂડ ક્લિપ્સ મોકલવામાં આવી
|
entertainment
|
ખુશખબર! ટ્રેનમાં ખાવા-પીવાની ચીજો મળશે સસ્તી, દિવાળી પહેલા આવી શકે છે નિર્ણય
|
business
|
અક્ષય કુમારે 'રૂસ્તમ' ફિલ્મમાં પહેરેલો યુનિફોર્મ હરાજીમાં મુકતા નેવીના અધિકારીઓએ વિરોધ કર્યો
|
entertainment
|
સેન્સેક્સમાં 1000થી વધુ અને નિફ્ટીમાં 380 પોઈન્ટનો કડાકો
|
business
|
તમારો મોબાઇલ નંબર JIOમાં સહેલાઈથી Port થઈ જશે, જાણો રીત
|
tech
|
સેમસંગના આ ફોનને માત્ર 5,440માં ખરીદી શકો છો, 8 હજાર રૂપિયાથી વધુ છે તેની વાસ્તવિક કિમત
|
tech
|
Freeમાં જુઓ સિનેમા હોલમાં મૂવી, આ કંપની આપી રહી છે ખાસ Offer
|
business
|
iPhoneમાં હવે તમને મળશે આ નવા ઉપયોગી ફિચર્સ
|
tech
|
ચંદા કોચરે ICICI બેન્ક છોડી, સંદીપ બક્ષી નવા MD અને CEO બન્યા
|
business
|
કાતિલ લુકમાં જોવા મળી જાહ્નવી કપૂર, બ્લેક ડ્રેસમાં લાગી gorgeous
|
entertainment
|
રજનીકાંતની ફિલ્મ 2.0નું પહેલું સોંગ રિલીઝ, જુઓ કેવો છે રોબોટ રોમાન્સ
|
entertainment
|
સોશિયલ મીડિયામાં છવાઇ આમિર ખાનની 'રુબરુ રોશની', 7 ભાષામાં રીલિઝ
|
entertainment
|
દીપિકા સાથે હનીમૂન પર જવા નીકળ્યો રણવીર, જુઓ બંનેનો એરપોર્ટ લૂક
|
entertainment
|
Birthday Special: ફેશન ડિઝાઈનર બનવા માગતી હતી બોલિવૂડની 'દબંગ ગર્લ'!
|
entertainment
|
Video: જ્યારે અંગદે નેહા ધૂપિયાના બેબી બંપને કરી Kiss
|
entertainment
|
આકાશ અંબાણી અને શ્લોકાના લગ્નમાં સામેલ થશે આ સ્ટાર્સ
|
entertainment
|
કારનો પર્સનલ એક્સિડેન્ટ કવર વધારીને કરાયો 15 લાખ રૂ.,પ્રીમિયમમાં પણ થયો વધારો
|
business
|
શું પ્રેગ્નેન્ટ છે પ્રિયંકા ચોપરા? મા મધુ ચોપરાએ આપ્યો જવાબ
|
entertainment
|
ફિલ્મ પર ખર્ચ થયા 6 વર્ષમાં 774 કરોડ, ખુબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ 'અસુર'
|
entertainment
|
કપિલ શર્માને આવે છે આત્મહત્યાનાં વિચાર, મને છે તેની ચિંતા: Ex GF
|
entertainment
|
ઘરમાં ન રાખો ભારતીય ચલણ, ફરી નોંધબંધી થઈ તો અમારી જવાબદારી નહિઃ ભુતાન
|
business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.