Spaces:
No application file
No application file
| <html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
| <link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
| <style> | |
| </style></head><body><div class="main"> | |
| <div class="gtitlev3"> | |
| જમો થાળ જીવન જાઉં વારી | |
| </div><div class="gpara"> | |
| જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર-ચરણ કરો ત્યારી 0ટેક<br/> <br/> | |
| બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી;<br/> | |
| જળે ભર્યા ચંબુ ચોખારી... જમો થાળ 01<br/> <br/> | |
| કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી;<br/> | |
| કાઢયો રસ કેરીનો ઘોળી... જમો થાળ 02<br/> <br/> | |
| ગળ્યાં સાટાં ઘેબર ફૂલવડી, દૂધપાક માલપુવા કઢી;<br/> | |
| પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી... જમો થાળ 03<br/> <br/> | |
| અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી;<br/> | |
| દહીં ભાત સાકર છે ઝાઝી... જમો થાળ 04<br/> <br/> | |
| (પાંચ મિનિટ માનસી કરવી)<br/> <br/> | |
| ચળું કરો લાવું જળઝારી, એલચી લવિંગ સોપારી; <br/> | |
| પાનબીડી બનાવી સારી... જમો થાળ 05<br/> <br/> | |
| મુખવાસ મનગમતા લઈને, પ્રસાદીનો થાળ મુને દઈને;<br/> | |
| બેસો સિંહાસન રાજી થઈને... જમો થાળ 06<br/> <br/> | |
| કમરે કસીને ફેંટો, રાજેશ્ર્વર ઓઢીને રેંટો;<br/> | |
| ભૂમાનંદના વા’લાને ભેટો... જમો થાળ 07<br/> | |
| </div> | |
| <div class="chend"> | |
| ***** | |
| </div> | |
| <!-- --> | |
| </div> | |
| <!--main--> | |
| </body></html> |