Spaces:
No application file
No application file
| <html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
| <link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
| <style> | |
| </style></head><body><div class="main"> | |
| <div class="gtitlev3"> | |
| અનુભવી આનંદમાં બ્રહ્મરસના | |
| </div><div class="gpara"> | |
| પદ - 1<br/> | |
| અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે,<br/> | |
| જીવનમુક્ત જોગીયા અંતર અરોગી રે... અનુ ટેક0<br/> | |
| જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે,<br/> | |
| મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે... અનુ01<br/> | |
| જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણા પાણી રે,<br/> | |
| તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે... અનુ02<br/> | |
| જે વડે આ જકત છે તેને કોઈ ન જાણે રે,<br/> | |
| મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડાં માણે રે... અનુ03<br/><br/> | |
| પદ - 2<br/> | |
| અનુભવીને આપદા અંતરથી ભાગી રે,<br/> | |
| અંતરજામી ઓળખ્યા ત્યાં લગની લાગી રે... અનુ01<br/> | |
| ઊરમિ ને ત્રણ ઈષણા અહંતાને ત્યાગી રે,<br/> | |
| જક્ત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે... અનુ02<br/> | |
| ચૌદલોક વૈકુંઠ લગી માયાની પાગી રે,<br/> | |
| તેથી અનુભવી અળગા રહે ત્રય તાપ આગી રે... અનુ03<br/> | |
| અષ્ટસિદ્ધિ નવ નિધિ તે નિર્માલ્ય ત્યાગી રે,<br/> | |
| મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામરાગી રે... અનુ04<br/> <br/> | |
| પદ - 3<br/> | |
| અનુભવીને અંતરે રહે રામ વાસે રે,<br/> | |
| જે બોલે જે સાંભળે દૃષ્ટિ પ્રકાશે રે... અનુ01<br/> | |
| જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે,<br/> | |
| ભાત દેખી ભૂલે નહિ અનુભવ ઉજાસે રે... અનુ02<br/> | |
| કેસરી કેરા ગંધથી કરિ કોટિ ત્રાસે રે,<br/> | |
| તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાસે રે... અનુ03<br/> | |
| હું ટળ્યે હરિ ઢૂંકડા તે ટળાય દાસે રે,<br/> | |
| મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે... અનુ04<br/> <br/> | |
| પદ - 4<br/> | |
| અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે,<br/> | |
| પ્રીત કરી પરબ્રહ્મ શું ભવમાં ન આવે રે... અનુ0ટેક<br/> | |
| મરજીવાને માર્ગે જન કોઈક જાવે રે,<br/> | |
| પે’લું પરઠે મોત તે મુક્તાફળ પાવે રે... અનુ01<br/> | |
| વેગે વહેતા વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે,<br/> | |
| તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે... અનુ02<br/> | |
| બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે,<br/> | |
| એવા જીવનમુક્ત જનના ગુણ વેદ વખાણે રે... અનુ03<br/> | |
| કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા રે,<br/> | |
| મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયાં રે... અનુ04<br/> | |
| </div> | |
| <div class="chend"> | |
| ***** | |
| </div> | |
| <!-- --> | |
| </div> | |
| <!--main--> | |
| </body></html> |