Spaces:
No application file
No application file
| <HTML> | |
| <HEAD> | |
| <TITLE>Haridham</TITLE> | |
| <meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
| <link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
| </HEAD> | |
| <BODY > | |
| <div class="main-bg"> | |
| <div class="gtitlev3"> | |
| બોલ્યા શ્રી હરિ રે | |
| </div> | |
| <div class="gtitlev3"> | |
| પદ - ૩ | |
| </div> | |
| <div class="gparabhajan3"> | |
| બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન; <br/> | |
| મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન... ૧<br/> | |
| મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;<br/> | |
| સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત... ૨<br/> | |
| મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;<br/> | |
| સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ... ૩<br/> | |
| અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;<br/> | |
| શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય... ૪<br/> | |
| તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;<br/> | |
| દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર... ૫<br/> | |
| જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;<br/> | |
| સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન... ૬<br/> | |
| અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;<br/> | |
| મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય... ૭<br/> | |
| એમ મને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;<br/> | |
| મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી... ૮<br/> | |
| હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ;<br/> | |
| પ્રેમાનંદનો રે, વા’લો વરસ્યા અમૃત મેહ... ૯<br/> | |
| </div> | |
| <div class="gtitlev3"> | |
| પદ - ૪ | |
| </div> | |
| <div class="gparabhajan3"> | |
| વળી સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનૂપ;<br/> | |
| પરમ સિદ્ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ... ૧<br/> | |
| સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;<br/> | |
| તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ... ૨<br/> | |
| સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારે પાસ;<br/> | |
| તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ... ૩<br/> | |
| મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર;<br/> | |
| પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ પરિવાર... ૪<br/> | |
| સહુ તમે પાળજો રે, સર્વે દ્રઢ કરી મારાં નેમ;<br/> | |
| તમ પર રીઝશે રે, ધર્મને ભક્તિ કરશે ક્ષેમ... ૫<br/> | |
| સંત હરિભક્તને રે, દીધો શિક્ષાનો ઉપદેશ;<br/> | |
| લટકાં હાથનાં રે, કરતાં શોભે નટવર વેશ... ૬<br/> | |
| નિજ જન ઊપરે રે, અમૃત વરસ્યા આનંદકંદ;<br/> | |
| જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણ ચંદ... ૭<br/> | |
| શોભે સંતમાં રે, જેમ કાંઈ ઉડુગણમાં ઉડુરાજ;<br/> | |
| ઈશ્વર ઉદે થયા રે, કળિમાં કરવા જનનાં કાજ... ૮<br/> | |
| એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;<br/> | |
| પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર... ૯<br/> | |
| </div> | |
| <div class="chend"> | |
| ***** | |
| </div> | |
| <!-- --> | |
| </div> | |
| <!--main--> | |
| </BODY> | |
| </HTML> | |