Spaces:
No application file
No application file
| <html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
| <link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
| <style> | |
| </style></head><body><div class="main"> | |
| <div class="gtitlev3"> | |
| કરીએ રાજી ઘનશ્યામ રે | |
| </div><div class="gpara"> | |
| કરીએ રાજી ઘનશ્યામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ;<br/> | |
| તો સરે સરવે કામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ...ટેક<br/> | |
| મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આઠું જામ;<br/> | |
| જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે...1<br/> | |
| તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહીએ હૈયે કરી હામ;<br/> | |
| અચળ અડગ રહીએ એક મને, તો પામીએ સુખ વિશ્રામ રે...2<br/> | |
| જુઓ રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;<br/> | |
| જનમ થકી માનો મૂઆ સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે...3<br/> | |
| એ તો દો’યલું સો’યેલું છે આજ, તજિયે દોય દામ વામ;<br/> | |
| નિષ્કુળાનંદ નિ:શંક થઈને, પામિયે હરિનું ધામ રે...4<br/> | |
| </div> | |
| <div class="chend"> | |
| ***** | |
| </div> | |
| <!-- --> | |
| </div> | |
| <!--main--> | |
| </body></html> |