Spaces:
No application file
No application file
| <html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
| <link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
| <style> | |
| </style></head><body><div class="main"> | |
| <div class="gtitlev3"> | |
| જોઈ મૂરતિ મનોહર તારી | |
| </div><div class="gpara"> | |
| પદ - 1<br/> | |
| જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં ટેક0<br/> | |
| મોળીડા ઉપર નવલ કલંગી, શોભે છે અતિ સારી...માવા રે 01<br/> | |
| હેત કરીને હૈડાની ઉપર, માળા મોતીડાંની ધારી...માવા રે 02<br/> | |
| અતિ રે શોભે છે છાતી ઊપડતી, ચાલ જગતથી ન્યારી...માવા રે 03<br/> | |
| બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, સર્વસ્વ નાખું વારી...માવા રે 04<br/> <br/> | |
| પદ - 2<br/> | |
| તારી લાવણમાં લોભાણી, વા’લા રે મારા નવલ વિહારી ટેક0<br/> | |
| મૂરતિ મનોહર જોઈને તારી, ભૂલી હું ભરવું પાણી...વાલા રે 01<br/> | |
| પૂરણ ચંદ્ર સરીખું રે મુખડું, ભ્રકુટિમાં ભરમાણી...વાલા રે 02<br/> | |
| છોગલિયે ચકચૂર થઈ છું, ડોલરિયા વ્રજદાણી...વાલા રે 03<br/> | |
| બ્રહ્માનંદ કહે જોઈ તારાં નેણાં, વેણાંમાં વેંધાણી...વાલા રે 04<br/> | |
| </div> | |
| <div class="chend"> | |
| ***** | |
| </div> | |
| <!-- --> | |
| </div> | |
| <!--main--> | |
| </body></html> |