Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
Input
stringlengths
2
2.15k
Context
stringlengths
1
1.11k
Output
stringlengths
2
2.23k
તે કોણ છે જે કૈલાશ ઉપર બરિજમાન છે અને ડમરું વગાડતા હમાલય ઉપર વહાર કરે છે?
કોણ છે શિવ અને અને આપણો તેની સાથે શું સંબંધ છે?
તે કોણ છે જે કૈલાશ ઉપર બિરાજમાન છે અને ડમરું વગાડતા હિમાલય ઉપર વિહાર કરે છે?
તે કોણ છે જે રુ૬ર છે, રડાવનારો, છતાં પણ શવિ છે, શુભ અને કલ્યાણકારી?
તે કોણ છે જે કૈલાશ ઉપર બિરાજમાન છે અને ડમરું વગાડતા હિમાલય ઉપર વિહાર કરે છે?
તે કોણ છે જે રુદ્ર છે, રડાવનારો, છતાં પણ શિવ છે, શુભ અને કલ્યાણકારી?
તે કોણ છે જે પરચંડ તાંડવથી સંપૂરણ બરહમાંડ તપત કરી દે છે, અને બીજી જ કષણે સમાધીમાં તમામ ચતિાઓને લીન કરી અદ્દ્વેત થઇ જાય છે?
તે કોણ છે જે રુદ્ર છે, રડાવનારો, છતાં પણ શિવ છે, શુભ અને કલ્યાણકારી?
તે કોણ છે જે પ્રચંડ તાંડવથી સંપૂર્ણ બ્રહ્માંડ તપ્ત કરી દે છે, અને બીજી જ ક્ષણે સમાધીમાં તમામ ચિંતાઓને લીન કરી અદ્દ્વેત થઇ જાય છે?
જે પરશનો આપણે આપણી જાતને પૂછીએ છીએ તે છે; શું આ કેસનિોમાં માલકીની પારદરશતિ છે?
ચેતવણીના સંકેતો તેમજ સકારાત્મક પાસાઓ - આપણે બરાબર શું જોઈએ છે તે જાણ્યું છે.
જે પ્રશ્નો આપણે આપણી જાતને પૂછીએ છીએ તે છે; શું આ કેસિનોમાં માલિકીની પારદર્શિતા છે?
કેસના સમુદાય શું કહે છે અને તેમના અનુભવો શું છે?
જે પ્રશ્નો આપણે આપણી જાતને પૂછીએ છીએ તે છે; શું આ કેસિનોમાં માલિકીની પારદર્શિતા છે?
કેસિનો સમુદાય શું કહે છે અને તેમના અનુભવો શું છે?
બોનસ શરતોમાં કોઈ ઠગ પાસાં છે?
કેસિનો સમુદાય શું કહે છે અને તેમના અનુભવો શું છે?
બોનસ શરતોમાં કોઈ ઠગ પાસાં છે?
આ મહતવપૂરણ બાબતો છે જેને આપણે હળવાશથી લેતા નથી.
બોનસ શરતોમાં કોઈ ઠગ પાસાં છે?
આ મહત્વપૂર્ણ બાબતો છે જેને આપણે હળવાશથી લેતા નથી.
જયારે આપણે કસનિને પ્રોત્સાહન આપવાનું નકકી કરીએ છીએ તયારે પ્લેયર સલામતી એ ટોચની અગરતા અને સૌથી મહત્વપૂર્ણ પરબિળ છે.
આ મહત્વપૂર્ણ બાબતો છે જેને આપણે હળવાશથી લેતા નથી.
જ્યારે આપણે કસિનોને પ્રોત્સાહન આપવાનું નક્કી કરીએ છીએ ત્યારે પ્લેયર સલામતી એ ટોચની અગ્રતા અને સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે.
અમારા પર વશિવાસ મૂકવા બદલ ફરી આભાર.
જ્યારે આપણે કસિનોને પ્રોત્સાહન આપવાનું નક્કી કરીએ છીએ ત્યારે પ્લેયર સલામતી એ ટોચની અગ્રતા અને સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે.
અમારા પર વિશ્વાસ મૂકવા બદલ ફરી આભાર.
અત્યાર સુધીમાં ૨૦થી ૩૦ ટકા બુકગિ કેન્સલ થઈ ગયા છે.
આ વિશે વાત કરતા દિલ્હીમાં મેકઅપ અને બ્યુટી પાર્લરના બિઝનેસ સાથે સંકળાયેલા એક વ્યકિતએ જણાવ્યું કે મેકઅપનો બિઝનેસ ધીમો પડી ગયો છે.
અત્યાર સુધીમાં ૨૦થી ૩૦ ટકા બુકિંગ કેન્સલ થઈ ગયા છે.
કોરોનાકાળમાં લોકોને એવું નથી સમજાઈ રહયું કે લગ્નમાં આમંતરણ મળશે કે નહીં?
અત્યાર સુધીમાં ૨૦થી ૩૦ ટકા બુકિંગ કેન્સલ થઈ ગયા છે.
કોરોનાકાળમાં લોકોને એવું નથી સમજાઈ રહ્યું કે લગ્નમાં આમંત્રણ મળશે કે નહીં?
સરકારની ગાઈડલાઈનસ શું હશે?
કોરોનાકાળમાં લોકોને એવું નથી સમજાઈ રહ્યું કે લગ્નમાં આમંત્રણ મળશે કે નહીં?
સરકારની ગાઈડલાઈન્સ શું હશે?
કેટલા મહેમાનો માટેની પરમશિન મળશે?
સરકારની ગાઈડલાઈન્સ શું હશે?
કેટલા મહેમાનો માટેની પરમિશન મળશે?
આ જોતા હવે બ્યુટી પાર્લરના એડવાનસ બુકગિ પણ કેન્સલ થઈ રહ્યા છે.
કેટલા મહેમાનો માટેની પરમિશન મળશે?
આ જોતા હવે બ્યુટી પાર્લરના એડવાન્સ બુકિંગ પણ કેન્સલ થઈ રહ્યા છે.
જો લગનની સઝિનમાં જ કમાણી નહીં થાય તો અમારી કમાણી પર કેવી અસર પડશે?
આ જોતા હવે બ્યુટી પાર્લરના એડવાન્સ બુકિંગ પણ કેન્સલ થઈ રહ્યા છે.
જો લગ્નની સિઝનમાં જ કમાણી નહીં થાય તો અમારી કમાણી પર કેવી અસર પડશે?
દરેક પાસે પોતાની એક સમજ હોય છે.
કોઈ માણસ સંપૂર્ણ સમજુ નથી હોતો અને તદ્દન અણસમજુ પણ નથી હોતો.
દરેક પાસે પોતાની એક સમજ હોય છે.
આ સમજ કાં તો સાચી હોય છે, કાં તો ખોટી હોય છે.
દરેક પાસે પોતાની એક સમજ હોય છે.
આ સમજ કાં તો સાચી હોય છે, કાં તો ખોટી હોય છે.
આપણે બધાને આપણી સમજથી માપતા હોઈએ છીએ.
આ સમજ કાં તો સાચી હોય છે, કાં તો ખોટી હોય છે.
આપણે બધાને આપણી સમજથી માપતા હોઈએ છીએ.
કોઈ વ્યક્તની સમજ આપણી સમજ સાથે મેચ ન થાય એટલે આપણે તેને અણસમજુ જાહેર કરી દેતા હોઈએ છીએ.
આપણે બધાને આપણી સમજથી માપતા હોઈએ છીએ.
કોઈ વ્યક્તિની સમજ આપણી સમજ સાથે મેચ ન થાય એટલે આપણે તેને અણસમજુ જાહેર કરી દેતા હોઈએ છીએ.
સમજનું કે અણસમજનું કોઈ માપ નથી.
કોઈ વ્યક્તિની સમજ આપણી સમજ સાથે મેચ ન થાય એટલે આપણે તેને અણસમજુ જાહેર કરી દેતા હોઈએ છીએ.
સમજનું કે અણસમજનું કોઈ માપ નથી.
કેટલી સમજ હોય તો માણસ સમજુ કહેવાય?
સમજનું કે અણસમજનું કોઈ માપ નથી.
કેટલી સમજ હોય તો માણસ સમજુ કહેવાય?
કેટલી સમજ ન હોય તો માણસ અણસમજુ કહેવાય?
કેટલી સમજ હોય તો માણસ સમજુ કહેવાય?
કેટલી સમજ ન હોય તો માણસ અણસમજુ કહેવાય?
સમજનું કોઈ તરાજવું નથી.
સમજનું કોઈ મીટર નથી.
સમજનું કોઈ ત્રાજવું નથી.
સમજ દરેક માણસ પોતાની રીતે મૂલવે છે.
સમજનું કોઈ ત્રાજવું નથી.
સમજ દરેક માણસ પોતાની રીતે મૂલવે છે.
કોઈ એક વયકત કોઈને સમજુ લાગે.
સમજ દરેક માણસ પોતાની રીતે મૂલવે છે.
કોઈ એક વ્યક્તિ કોઈને સમજુ લાગે.
બનવાજોગ છે કે એ જ વયકત બીજા કોઈને અણસમજુ લાગે.
કોઈ એક વ્યક્તિ કોઈને સમજુ લાગે.
બનવાજોગ છે કે એ જ વ્યક્તિ બીજા કોઈને અણસમજુ લાગે.
દરેક પોતાના મીટર મુજબ જ માપતાં હોય છે! એટલે જ માપ જુદુ જુદુ નીકળે છે! સમજુ હોવું એટલે શું?
બનવાજોગ છે કે એ જ વ્યક્તિ બીજા કોઈને અણસમજુ લાગે.
દરેક પોતાના મીટર મુજબ જ માપતાં હોય છે! એટલે જ માપ જુદું જુદંુ નીકળે છે! સમજુ હોવું એટલે શું?
જયારે કોઈ નરિણય લેવાનો હોય, જયારે કોઈ વર્તન કરવાનું હોય અથવા તો જયારે કોઈ વાત કરવાની હોય તયારે વાજબી અને ગળે ઊતરે એ રીતે વર્તવું.
દરેક પોતાના મીટર મુજબ જ માપતાં હોય છે! એટલે જ માપ જુદું જુદંુ નીકળે છે! સમજુ હોવું એટલે શું?
જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય, જ્યારે કોઈ વર્તન કરવાનું હોય અથવા તો જ્યારે કોઈ વાત કરવાની હોય ત્યારે વાજબી અને ગળે ઊતરે એ રીતે વર્તવું.
દરેક વ્યક્તની એક ક્ષમતા હોય છે, દરેકની અમુક લાઇક્સ અને ડસિલાઇક્સ હોય છે.
જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય, જ્યારે કોઈ વર્તન કરવાનું હોય અથવા તો જ્યારે કોઈ વાત કરવાની હોય ત્યારે વાજબી અને ગળે ઊતરે એ રીતે વર્તવું.
દરેક વ્યક્તિની એક ક્ષમતા હોય છે, દરેકની અમુક લાઇક્સ અને ડિસલાઇક્સ હોય છે.
દરેકની એક માનસકિતા હોય છે, એ મુજબ માણસ વર્તતો હોય છે.
દરેક વ્યક્તિની એક ક્ષમતા હોય છે, દરેકની અમુક લાઇક્સ અને ડિસલાઇક્સ હોય છે.
દરેકની એક માનસિકતા હોય છે, એ મુજબ માણસ વર્તતો હોય છે.
માણસ ઘણી વખત એવી દ૬વધિામાં હોય છે કે પોતાનું વચિરવું કે પછી બધાનું વચિરવું?
દરેકની એક માનસિકતા હોય છે, એ મુજબ માણસ વર્તતો હોય છે.
માણસ ઘણી વખત એવી દ્વિધામાં હોય છે કે પોતાનું વિચારવું કે પછી બધાનું વિચારવું?
સંબંધમાં માણસ એક હદથી વધુ સવારથી થઈ શકતો નથી.
માણસ ઘણી વખત એવી દ્વિધામાં હોય છે કે પોતાનું વિચારવું કે પછી બધાનું વિચારવું?
સંબંધમાં માણસ એક હદથી વધુ સ્વાર્થી થઈ શકતો નથી.
દરેક માણસે કોઈને સુખી કરવા હોય છે.
કોઈ માણસને એકલા સુખી થવું હોતું નથી.
દરેક માણસે કોઈને સુખી કરવા હોય છે.
માણસ પતની અને સંતાનોને સુખી કરવા ઘણું કરતો હોય છે.
દરેક માણસે કોઈને સુખી કરવા હોય છે.
માણસ પત્ની અને સંતાનોને સુખી કરવા ઘણું કરતો હોય છે.
પતની પતનિ રાજી રાખવા મથતી હોય છે.
માણસ પત્ની અને સંતાનોને સુખી કરવા ઘણું કરતો હોય છે.
પત્ની પતિને રાજી રાખવા મથતી હોય છે.
ભાઈ-બહેનને દુઃખી કરવાં પણ કોઈને ગમતાં નથી.
પત્ની પતિને રાજી રાખવા મથતી હોય છે.
ભાઈ-બહેનને દુઃખી કરવાં પણ કોઈને ગમતાં નથી.
મતિરો માટે પણ માણસ ઘણું બધું કરતો હોય છે.
ભાઈ-બહેનને દુઃખી કરવાં પણ કોઈને ગમતાં નથી.
મિત્રો માટે પણ માણસ ઘણું બધું કરતો હોય છે.
બધા માટે કરતો હોય એને માણસ સમજુ કહે છે.
મિત્રો માટે પણ માણસ ઘણું બધું કરતો હોય છે.
બધા માટે કરતો હોય એને માણસ સમજુ કહે છે.
આવા સમજુ માણસને જ ક્યારેક એવું થતુ હ હોય છે કે, મારે જ બધા નું કરવાનું?
બધા માટે કરતો હોય એને માણસ સમજુ કહે છે.
આવા સમજુ માણસને જ ક્યારેક એવું થતું હોય છે કે, મારે જ બધાનું કરવાનું?
હું સમજુ છું એ જ મારો વાંક?
આવા સમજુ માણસને જ ક્યારેક એવું થતું હોય છે કે, મારે જ બધાનું કરવાનું?
હું સમજુ છું એ જ મારો વાંક?
કંઈ લઈ આવવાનું હોય કે ફોન રચારજ કરવાનો હોય તો એને જ કહેવામાં આવે.
ઘરમાં કંઈ પણ હોય તો બધા એને જ કામ સોંપે.
કંઈ લઈ આવવાનું હોય કે ફોન રિચાર્જ કરવાનો હોય તો એને જ કહેવામાં આવે.
બધા એને કામ સોંપીને છૂટી જાય.
કંઈ લઈ આવવાનું હોય કે ફોન રિચાર્જ કરવાનો હોય તો એને જ કહેવામાં આવે.
બધા એને કામ સોંપીને છૂટી જાય.
હું સમજુ છું એ જ મારો વાંક છે?
તમે પણ એ જ કહો છો કે તું સમજુ છે એટલે બધા તને કહે છે.
હું સમજુ છું એ જ મારો વાંક છે?
પતિએ કહ્યું કે, ના એ તારો વાંક નથી.
હું સમજુ છું એ જ મારો વાંક છે?
પિતાએ કહ્યું કે, ના એ તારો વાંક નથી.
તારી એ ફતિરત છે કે તને જે સૉંપ્યું એ તું કરવાનો જ છે.
ડોબો હોત તો તને કોઈ કંઈ ન કહેત! એક વખત તેં સારી રીતે કામ કર્યું એટલે તને બીજી વખત સોંપ્યું.
તારી એ ફિતરત છે કે તને જે સોંપ્યું એ તું કરવાનો જ છે.
સમજણની પણ કમિત તો ચૂકવવી જ પડતી હોય છે! તમને એવું જ કામ સોંપવામાં આવે છે જેવી તમારી સમજણ હોય
તારી એ ફિતરત છે કે તને જે સોંપ્યું એ તું કરવાનો જ છે.
સમજણની પણ કિંમત તો ચૂકવવી જ પડતી હોય છે! તમને એવું જ કામ સોંપવામાં આવે છે જેવી તમારી સમજણ હોય.
વદિશમાં ચુકવણી કરવા બેંક સાથે ભાગીદારી કરતી વખતે, કંપનીઓ માટે નકશા શું છે?
વિદેશી ચુકવણીને સંબોધવામાં સૌથી મોટો જોખમ શું છે?
વિદેશમાં ચુકવણી કરવા બેંક સાથે ભાગીદારી કરતી વખતે, કંપનીઓ માટે નકશા શું છે?
રોકડ અગાઉથી એક સક્ષમ ચુકવણી વકિલપ છે?
વિદેશમાં ચુકવણી કરવા બેંક સાથે ભાગીદારી કરતી વખતે, કંપનીઓ માટે નકશા શું છે?
રોકડ અગાઉથી એક સક્ષમ ચુકવણી વિકલ્પ છે?
આ અને અનય વારંવાર પૂછાતા પરશનો છે કે કેવી રીતે અમેરકી કંપનીઓએ વદિશમાં સપ્લાયરસને ચૂકવણી કરવી જોઈએ.
રોકડ અગાઉથી એક સક્ષમ ચુકવણી વિકલ્પ છે?
આ અને અન્ય વારંવાર પૂછાતા પ્રશ્નો છે કે કેવી રીતે અમેરિકી કંપનીઓએ વિદેશમાં સપ્લાયર્સને ચૂકવણી કરવી જોઈએ.
દ્ગડ્ઢછમાં ભાજપની સહયોગી પાર્ટી નત્નેએ આ ટપિપણી વરિદ્ધ અવાજ ઉઠાવયો છે.
નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતને મૈલિક અધિકાર ન ગણાવનાર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાની વિરુદ્ધ વિવાદ શરૂ થઈ ગયો છે.
દ્ગડ્ઢછમાં ભાજપની સહયોગી પાર્ટી ન્ત્નઁએ આ ટિપ્પણી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.
આ ઉપરાંત મુખય વપિકષી પાર્ટી કોંગરેસ અને માકપાના નરિણય અંગે અસહમત વયકત કરી અને કેનદ્ર સરકારને તેમનો પક્ષ સપષટ કરવાની માંગ કરી છે.
દ્ગડ્ઢછમાં ભાજપની સહયોગી પાર્ટી ન્ત્નઁએ આ ટિપ્પણી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.
આ ઉપરાંત મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને માકપાના નિર્ણય અંગે અસહમતિ વ્યક્ત કરી અને કેન્દ્ર સરકારને તેમનો પક્ષ સ્પષ્ટ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસે રવવિરે કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટના નરિણયથી સહેમત નથી અને તેઓ હવે આ મુદ્દાને સંસદમાં ઉછાળશે.
આ ઉપરાંત મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને માકપાના નિર્ણય અંગે અસહમતિ વ્યક્ત કરી અને કેન્દ્ર સરકારને તેમનો પક્ષ સ્પષ્ટ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસે રવિવારે કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સહેમત નથી અને તેઓ હવે આ મુદ્દાને સંસદમાં ઉછાળશે.
સંસદના બનને ગૃહોમાં સોમવારે આ મામલા અંગે હોબાળો થવાના અણસાર છે.
કોંગ્રેસે રવિવારે કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સહેમત નથી અને તેઓ હવે આ મુદ્દાને સંસદમાં ઉછાળશે.
સંસદના બન્ને ગૃહોમાં સોમવારે આ મામલા અંગે હોબાળો થવાના અણસાર છે.
આ પહેલા કોંગરેસ નેતા રાહુલ ગાંધીએ કહયું કે, “ભાજપ અનામત વરિદ્ધ છે.
સંસદના બન્ને ગૃહોમાં સોમવારે આ મામલા અંગે હોબાળો થવાના અણસાર છે.
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભાજપ અનામત વિરુદ્ધ છે.
તે અનામતને બંધારણમાંથી કાઢવા માંગે છે.
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભાજપ અનામત વિરુદ્ધ છે.
તે અનામતને બંધારણમાંથી કાઢવા માંગે છે.
તે ઈચછે છે કે જીઝર-જીં સમુદાય કયારેય આગળ ન આવે અને આરક્ષણ મૌલકિ અધકિર ન હોવા વાળો ચુકાદો ભાજપનું કાવતરું છે.
તે અનામતને બંધારણમાંથી કાઢવા માંગે છે.
તે ઈચ્છે છે કે જીઝ્ર-જી્‌ સમુદાય ક્યારેય આગળ ન આવે અને આરક્ષણ મૌલિક અધિકાર ન હોવા વાળો ચુકાદો ભાજપનું કાવતરું છે.
ઉત્તરાખંડની સરકારે આ ચરચા કરી છે.
તે ઈચ્છે છે કે જીઝ્ર-જી્‌ સમુદાય ક્યારેય આગળ ન આવે અને આરક્ષણ મૌલિક અધિકાર ન હોવા વાળો ચુકાદો ભાજપનું કાવતરું છે.
ઉત્તરાખંડની સરકારે આ ચર્ચા કરી છે.
ઇજીજી-ભાજપ વાળા ભલે ગમે તેટલા સપના જોઈ લે, પરંતુ અમે તેને હટાવા નહીં દઈએ.
ઉત્તરાખંડની સરકારે આ ચર્ચા કરી છે.
ઇજીજી-ભાજપ વાળા ભલે ગમે તેટલા સપના જોઈ લે, પરંતુ અમે તેને હટાવા નહીં દઈએ.
બંધારણ પર હુમલો થઈ રહયો છે.
ઇજીજી-ભાજપ વાળા ભલે ગમે તેટલા સપના જોઈ લે, પરંતુ અમે તેને હટાવા નહીં દઈએ.
બંધારણ પર હુમલો થઈ રહ્યો છે.
જયુડશિયિરી અને લોકતંતરના મુખય સતંભોને એક-એક કરીને નશાન બનાવાઈ રહયા છે.
બંધારણ પર હુમલો થઈ રહ્યો છે.
જ્યુડિશિયરી અને લોકતંત્રના મુખ્ય સ્તંભોને એક-એક કરીને નિશાન બનાવાઈ રહ્યા છે.
'સુપ્રીમ કોરટે શું કહયું હતું?
જ્યુડિશિયરી અને લોકતંત્રના મુખ્ય સ્તંભોને એક-એક કરીને નિશાન બનાવાઈ રહ્યા છે.
’સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?
સુપરીમ કોર્ટે કહયું હતું કે, સરકારી નોકરીમાં પ્રમોશન માટે કોટા અથવા અનામતની માંગ કરવી મૌલકિ અધકિર નથી.
’સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકારી નોકરીમાં પ્રમોશન માટે કોટા અથવા અનામતની માંગ કરવી મૌલિક અધિકાર નથી.
કોર્ટે ઉત્તરાખંડ સરકારની અપીલ અંગે આ ટપિપણી કરી હતી.
એ રાજ્ય સરકારના વિવેક પર નિર્ભર કરે છે કે તેમને પ્રમોશનમાં અનામત આપવામાં આવે કે નહીં?
કોર્ટે ઉત્તરાખંડ સરકારની અપીલ અંગે આ ટિપ્પણી કરી હતી.
રાજકીય પાર્ટીઓએ શું કહ્યું?
કોર્ટે ઉત્તરાખંડ સરકારની અપીલ અંગે આ ટિપ્પણી કરી હતી.
રાજકીય પાર્ટીઓએ શું કહ્યું?
માકપાએ સરકારી નોકરી અને પરમોશનમાં અનામતને જરૂરી ગણાવતા કહ્યું કે, સરકાર આને લાગુ કરવામાં આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર કરવી જોઈએ.
રાજકીય પાર્ટીઓએ શું કહ્યું?
માકપાએ સરકારી નોકરી અને પ્રમોશનમાં અનામતને જરૂરી ગણાવતા કહ્યું કે, સરકાર આને લાગુ કરવામાં આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર કરવી જોઈએ.
આ ઉપરાંત ભાજપના નેતૃત્વવાળા દ્ગડ્ઢછના પક્ષ લોક જનશક્તા પારટી(નતને)એ પણ વરિધમાં સુર પુરાવયો છે.
માકપાએ સરકારી નોકરી અને પ્રમોશનમાં અનામતને જરૂરી ગણાવતા કહ્યું કે, સરકાર આને લાગુ કરવામાં આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર કરવી જોઈએ.
આ ઉપરાંત ભાજપના નેતૃત્વવાળા દ્ગડ્ઢછના પક્ષ લોક જનશક્તિ પાર્ટી(ન્ત્નઁ)એ પણ વિરોધમાં સુર પુરાવ્યો છે.
તેમનું કહેવું છે કે સરકાર જો અનામતમાં વચચે આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર નહીં કરે તો સંસદમાં મુદ્દો ઉઠાવાશે.
આ ઉપરાંત ભાજપના નેતૃત્વવાળા દ્ગડ્ઢછના પક્ષ લોક જનશક્તિ પાર્ટી(ન્ત્નઁ)એ પણ વિરોધમાં સુર પુરાવ્યો છે.
તેમનું કહેવું છે કે સરકાર જો અનામતમાં વચ્ચે આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર નહીં કરે તો સંસદમાં મુદ્દો ઉઠાવાશે.
કોંગ્રેસ મહાસચવિ મુકુલ વાસનકિ કહયું કે, સરકારી પદ જીઝર/જીની પદસથાપના સરકારનો અધકિર ન હોવો જોઈએ, પરંતુ આ બંધારણ દ્વારા કરવામાં આવેલા મૌલકિ અધકિાર છે.
તેમનું કહેવું છે કે સરકાર જો અનામતમાં વચ્ચે આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર નહીં કરે તો સંસદમાં મુદ્દો ઉઠાવાશે.
કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે કહ્યું કે, સરકારી પદ જીઝ્ર/જી્‌ની પદસ્થાપના સરકારનો અધિકાર ન હોવો જોઈએ, પરંતુ આ બંધારણ દ્વારા કરવામાં આવેલા મૌલિક અધિકાર છે.
જેમાં સોશયિલ ડસિટનસનું ઉલ્લંઘન કરાયું છે
જ્ઞાનદીપ શાળાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરાયું છે.
ઉપરાંત વદ્યાર્થીઓએ માસક પણ પહેર્યું નથી.
જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરાયું છે.
ઉપરાંત વિદ્યાર્થીઓએ માસ્ક પણ પહેર્યું નથી.
આ મામલે લોકોમાં પણ અનેક સવાલો ઉભા થઈ રહયા છે, જેમકે- કોઈ વદ્યારથીને કોરોનાનો ચેપ લાગી જશે તો જવાબદાર કોણ?
ઉપરાંત વિદ્યાર્થીઓએ માસ્ક પણ પહેર્યું નથી.
આ મામલે લોકોમાં પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, જેમકે- કોઈ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગી જશે તો જવાબદાર કોણ?
, આ રીતે વદદયારથીઓના આરોગય સાથે ચેડા કરવી કેટલી યોગય છે?
આ મામલે લોકોમાં પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, જેમકે- કોઈ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગી જશે તો જવાબદાર કોણ?
, આ રીતે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવી કેટલી યોગ્ય છે?
, શાળા સંચાલકો ઓનલાઇન કલાસની વયવસથા ન કરી શકે?
, આ રીતે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવી કેટલી યોગ્ય છે?
, શાળા સંચાલકો ઓનલાઇન ક્લાસની વ્યવસ્થા ન કરી શકે?
, વાલીઓ પણ કેમ સમજતા નથી?
, શાળા સંચાલકો ઓનલાઇન ક્લાસની વ્યવસ્થા ન કરી શકે?
, વાલીઓ પણ કેમ સમજતા નથી?
તે કઈ રીતે કમાશે, ખરચશે અને બચત કરશે તેની કોઈ નીતા છે?
પાંચમું, શું તે નાણાં માટે કોઈ ફિલોસોફી ધરાવે છે?
તે કઈ રીતે કમાશે, ખર્ચશે અને બચત કરશે તેની કોઈ નીતિ છે?
તેણે તેનો વચાર કરયો છે?
તે કઈ રીતે કમાશે, ખર્ચશે અને બચત કરશે તેની કોઈ નીતિ છે?
તેણે તેનો વિચાર કર્યો છે?
તે પોતાની જોબને સુધારવા માટે કઈ રીતે રોકાણ કરે છે?
તેણે તેનો વિચાર કર્યો છે?
તે પોતાની જોબને સુધારવા માટે કઈ રીતે રોકાણ કરે છે?
તે ઓછામાં ઓછી ચીજોથી ચલાવી લેવામાં માનતી હોય તો તેની ખર્ચની આદતમાં તે બાબતનું પરતબિબિ જોવા મળે છે કે નહીં?
તે પોતાની જોબને સુધારવા માટે કઈ રીતે રોકાણ કરે છે?
તે ઓછામાં ઓછી ચીજોથી ચલાવી લેવામાં માનતી હોય તો તેની ખર્ચની આદતમાં તે બાબતનું પ્રતિબિંબ જોવા મળે છે કે નહીં?
જો આવું નહીં હોય તો મની લાઇફમાં ઊથલપાથલ મચી જશે.
તે ઓછામાં ઓછી ચીજોથી ચલાવી લેવામાં માનતી હોય તો તેની ખર્ચની આદતમાં તે બાબતનું પ્રતિબિંબ જોવા મળે છે કે નહીં?
જો આવું નહીં હોય તો મની લાઇફમાં ઊથલપાથલ મચી જશે.
તમે વચાર તો કરી જુઓ કે મીડયા પણ જો આવા સમયે તાળા મારીને બેસી ગયુ હોત તો?
પણ આવા જોખમો વચ્ચે પણ મીડીયા હાફતુ રહ્યુ, દોડતુ રહ્યુ છે.
તમે વિચાર તો કરી જુઓ કે મીડિયા પણ જો આવા સમયે તાળા મારીને બેસી ગયુ હોત તો?
પળે પળની માહીતી તમને કોણ આપી શકત?
તમે વિચાર તો કરી જુઓ કે મીડિયા પણ જો આવા સમયે તાળા મારીને બેસી ગયુ હોત તો?
પળે પળની માહીતી તમને કોણ આપી શકત?
સરકારી આદેશો થાય તે તમારા સુધી કોણ પહોંચાડત?
પળે પળની માહીતી તમને કોણ આપી શકત?
સરકારી આદેશો થાય તે તમારા સુધી કોણ પહોંચાડત?
તબીબોએ પણ લોકહતિમાં મારગદરશન આપવુ હોયતો તે એ તમારા સુધી કોણ પહોચાડે?
સરકારી આદેશો થાય તે તમારા સુધી કોણ પહોંચાડત?
તબીબોએ પણ લોકહિતમાં માર્ગદર્શન આપવુ હોયતો તે એ તમારા સુધી કોણ પહોચાડે?
ઓળખ જો કે વષિય જ એવો છે કે એ સતત રેલેવનટ રહેવાનો જ.
ઓળખની વાત મારા માટે હમણાં હમણાંથી બહુ અગત્યનો વિષય બની ગઈ છે.
ઓળખ જો કે વિષય જ એવો છે કે એ સતત રેલેવન્ટ રહેવાનો જ.
દર કલાકે નહીં કહું કારણ કે, બધાં બુલલાઓ એ પૂછવા જેટલા સેલફ અવેર નથી હોતાં.
’ આ સવાલ કોઈ નવો બુલ્લો દરેક સદીમાં દરેક વર્ષે દરેક દિવસે કરવાનો જ.
દર કલાકે નહીં કહું કારણ કે, બધાં બુલ્લાઓ એ પૂછવા જેટલા સેલ્ફ અવેર નથી હોતાં.
જો કે, અહીં હું 'દુનયામાં મારાં હોવાનો મતલબ શું છે'વાળી ઓળખની વાત નથી કરી રહી.
દર કલાકે નહીં કહું કારણ કે, બધાં બુલ્લાઓ એ પૂછવા જેટલા સેલ્ફ અવેર નથી હોતાં.
જો કે, અહીં હું ‘દુનિયામાં મારાં હોવાનો મતલબ શું છે’વાળી ઓળખની વાત નથી કરી રહી.
હું વાત કરું છું સથાયીભાવની.
જો કે, અહીં હું ‘દુનિયામાં મારાં હોવાનો મતલબ શું છે’વાળી ઓળખની વાત નથી કરી રહી.
હું વાત કરું છું સ્થાયીભાવની.
મારાં મતે હું રોજબરોજનાં જીવનમાં જે પણ વચારતી હોઉ, કરતી હોઉ અને કહેતી હ 48
હું વાત કરું છું સ્થાયીભાવની.
મારાં મતે હું રોજબરોજનાં જીવનમાં જે પણ વિચારતી હોઉં, કરતી હોઉં અને કહેતી હોઉં હું એ છું.
એ મારી ઓળખ છે અને એ ઓળખ પણ કાયમી નથી.
મારાં મતે હું રોજબરોજનાં જીવનમાં જે પણ વિચારતી હોઉં, કરતી હોઉં અને કહેતી હોઉં હું એ છું.
એ મારી ઓળખ છે અને એ ઓળખ પણ કાયમી નથી.
આજથી પંદર વરષ પહેલાં મારી ઓળખ અલગ હતી, દસ વરષ પહેલાં અલગ હતી અને અત્યારે પણ અલગ છે.
એ મારી ઓળખ છે અને એ ઓળખ પણ કાયમી નથી.
આજથી પંદર વર્ષ પહેલાં મારી ઓળખ અલગ હતી, દસ વર્ષ પહેલાં અલગ હતી અને અત્યારે પણ અલગ છે.
જો એ દરેક ઓળખો એક વયકત હોય તો એ તરણે વયક્તાઓ એકબીજાને ઓળખે પણ નહીં કદાચ.
આજથી પંદર વર્ષ પહેલાં મારી ઓળખ અલગ હતી, દસ વર્ષ પહેલાં અલગ હતી અને અત્યારે પણ અલગ છે.
જો એ દરેક ઓળખો એક વ્યક્તિ હોય તો એ ત્રણે વ્યક્તિઓ એકબીજાને ઓળખે પણ નહીં કદાચ.
આપણાં મનમાં પડતી લોકોની પહેલી છાપ ઘણી વખત આવાં પૂર્વગ્રહોની બનેલી હોય છે.
આ ઓળખ બાબતે ઘણી સામાન્ય પેટર્ન્સ જોવા મળતી હોય છે અને સમય જતાં આ પેટર્ન જે નિરીક્ષણરૂપે શરુ થાય છે એ પૂર્વગ્રહ ક્યારે બની જાય છે એ ખબર પણ નથી પડતી.
આપણાં મનમાં પડતી લોકોની પહેલી છાપ ઘણી વખત આવાં પૂર્વગ્રહોની બનેલી હોય છે.
મને જોઈને લોકો વચિરે છે - છોકરી દેખાય છે તો ભારતીય પણ આ પરકારનાં કરલી વાળ તો પહેલાં કયારેય કોઈ ભારતીય છોકરીનાં જોયાં નથી એટલે સાઉથ અમેરકિન હશે.
આપણાં મનમાં પડતી લોકોની પહેલી છાપ ઘણી વખત આવાં પૂર્વગ્રહોની બનેલી હોય છે.
મને જોઈને લોકો વિચારે છે – છોકરી દેખાય છે તો ભારતીય પણ આ પ્રકારનાં કર્લી વાળ તો પહેલાં ક્યારેય કોઈ ભારતીય છોકરીનાં જોયાં નથી એટલે સાઉથ અમેરિકન હશે.
ભારતીય છે પણ અએકસનટ તો બલિકુલ ભારતીય નથી, કદાચ ભારત બહાર ઉછરેલી હશે.
મને જોઈને લોકો વિચારે છે – છોકરી દેખાય છે તો ભારતીય પણ આ પ્રકારનાં કર્લી વાળ તો પહેલાં ક્યારેય કોઈ ભારતીય છોકરીનાં જોયાં નથી એટલે સાઉથ અમેરિકન હશે.
ભારતીય છે પણ ઍક્સન્ટ તો બિલકુલ ભારતીય નથી, કદાચ ભારત બહાર ઉછરેલી હશે.
કથક શીખે છે, હનિદી/ઉરદુમાં કવતાઓ વાંચે છે, ગઝલો સાંભળે છે અને સંસકૃત સમજે છે પણ રહે છે એકલી એટલે શાદી-ડોટ-કોમ-છાપ ટ્રેડશિનલ પણ જમાના પરમાણે મોડર્ન હશે.
ભારતીય છે પણ ઍક્સન્ટ તો બિલકુલ ભારતીય નથી, કદાચ ભારત બહાર ઉછરેલી હશે.
કથક શીખે છે, હિન્દી/ઉર્દુમાં કવિતાઓ વાંચે છે, ગઝલો સાંભળે છે અને સંસ્કૃત સમજે છે પણ રહે છે એકલી એટલે શાદી-ડોટ-કોમ-છાપ ટ્રેડિશનલ પણ જમાના પ્રમાણે મોડર્ન હશે.
નાસતકિ છે અને જે રીતે વાત કરે છે, બલિકુલ વદિશી/એબીસીડી (અમેરકિન બોરન કનફ્યુઝડ દેસી) પરકારની જ હશે ગુજરાતી/હનિદી કદાચ એકસનટમાં બોલતી હશે.
કથક શીખે છે, હિન્દી/ઉર્દુમાં કવિતાઓ વાંચે છે, ગઝલો સાંભળે છે અને સંસ્કૃત સમજે છે પણ રહે છે એકલી એટલે શાદી-ડોટ-કોમ-છાપ ટ્રેડિશનલ પણ જમાના પ્રમાણે મોડર્ન હશે.
નાસ્તિક છે અને જે રીતે વાત કરે છે, બિલકુલ વિદેશી/એબીસીડી (અમેરિકન બોર્ન કન્ફ્યુઝડ દેસી) પ્રકારની જ હશે ગુજરાતી/હિન્દી કદાચ ઍક્સન્ટમાં બોલતી હશે.
એકસ બૉયફરેન્ડ્સની વાતો આટલી સહજતાથી કરે છે તો બહુ લાગણીશીલ નહીં હો
નાસ્તિક છે અને જે રીતે વાત કરે છે, બિલકુલ વિદેશી/એબીસીડી (અમેરિકન બોર્ન કન્ફ્યુઝડ દેસી) પ્રકારની જ હશે ગુજરાતી/હિન્દી કદાચ ઍક્સન્ટમાં બોલતી હશે.
એક્સ બૉયફ્રેન્ડ્સની વાતો આટલી સહજતાથી કરે છે તો બહુ લાગણીશીલ નહીં હોય.
મારી આતમાનો અને મારા સવતવનો રંગ મારાં અનુભવો અને વચિારોએ રંગેલો છે અને એ રંગ ભલે થોડો વચિતિર હોય તો પણ તેમાં રંગાઈ જવાની હમિમત મેં હંમેશા રાખી છે.
હું સંપૂર્ણપણે આમાંથી એક પણ નથી અને થોડું થોડું આ બધું જ છું.
મારી આત્માનો અને મારા સ્વત્વનો રંગ મારાં અનુભવો અને વિચારોએ રંગેલો છે અને એ રંગ ભલે થોડો વિચિત્ર હોય તો પણ તેમાં રંગાઈ જવાની હિમ્મત મેં હંમેશા રાખી છે.
આપણને બધાંને ચોકઠાંઓમાં માણસોને બેસાડી દેવાની વર્ષો જૂની આદત છે.

આ ચોકઠાંઓ પોતે પણ જબરદસત વરિધાભાસ છે! મને મોટાં ભાગનાં ચોકકાંઓ ઓવરસીમપલીફાઇડ માન્યતાઓ અને પૂરવગરહોનાં બનેલાં લાગે છે.
આપણને બધાંને ચોકઠાંઓમાં માણસોને બેસાડી દેવાની વર્ષો જૂની આદત છે.
આ ચોકઠાંઓ પોતે પણ જબરદસ્ત વિરોધાભાસ છે! મને મોટાં ભાગનાં ચોકઠાંઓ ઓવરસીમપ્લીફાઇડ માન્યતાઓ અને પૂર્વગ્રહોનાં બનેલાં લાગે છે.
End of preview. Expand in Data Studio

Indic Contextual Post-OCR Correction

Dataset Summary

This dataset supports contextual post-OCR correction for Indic languages. Each example is a sentence-level triple consisting of:

  • an OCR-generated sentence (noisy),
  • the preceding sentence used as context, and
  • the corrected sentence (ground truth).

Hugging Face dataset page: https://huggingface.co/datasets/AbhishekBhandari/Indic-post-ocr-correction

Supported Tasks

  • Post-OCR text correction (sentence-level)
  • Context-aware text generation for correcting OCR noise
  • Evaluation with/without preceding-sentence context

Languages

  • Hindi (hi) — Devanagari
  • Gujarati (gu)
  • Marathi (mr) — Devanagari

Dataset Structure

Configs (language-wise subsets)

This dataset is organized into three configs:

  • hi (Hindi)
  • mr (Marathi)
  • gu (Gujarati)

Each config contains train, validation, and test splits.

Data Instances

A typical instance:

{
  "ocr_sentence": "...",
  "context_sentence": "...",
  "ground_truth": "..."
}
Downloads last month
60