text
stringlengths 4
108
| label
stringclasses 3
values |
|---|---|
"મેંટલ હૈ ક્યા ?" માટે કંગનાએ નિર્માતા સામે રાખી આ શરત, શું એ શક્ય બનશે ?
|
entertainment
|
Freeમાં મળશે Honorનો 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન, બસ કરવાની છે એક કોમેન્ટ
|
tech
|
સેન્સેક્સમાં 113 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10525ની ઉપર બંધ
|
business
|
Income Tax જમા કરતા લોકો માટે ખુશખબરી, 2 વર્ષની અંદર 24 કલાકમાં મળશે રિટર્ન
|
business
|
SO Cute: લગ્ન બાદ સોનમ અને આનંદ બંનેએ બદલ્યા તેમનાં નામ
|
entertainment
|
માલ્યાને જેલમાં મળશે આ સુવિધાઓ, CBIએ લંડનની કોર્ટને આપ્યો વીડિયો
|
business
|
ટોયલેટમાં ના લઈ જાઓ મોબાઈલ, હોસ્પિટલમાં થવું પડશે દાખલ
|
tech
|
PAN કાર્ડના નિયમમાં આજથી મોટો ફેરફાર, શરૂ થઈ એક નવી સેવા
|
business
|
ક્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ?
|
business
|
રાખી સાવંત એક અસંસ્કારી, હલકી અને વિકૃત મહિલા : તનુશ્રી દત્તા
|
entertainment
|
IRCTCની નવી યોજના, રૂ.250માં આપશે ઓશીકું, ધાબળો અને ચાદર
|
business
|
Trivia: જ્યારે 29 વર્ષનાં યુવકે કહ્યું હતું,'ઐશ્વર્યા મારી માતા છે'
|
entertainment
|
'અફવાઓ પર ન કરો વિશ્વાસ,' છેતરપિંડીનાં કેસમાં રિતિકની સ્પષ્ટતા
|
entertainment
|
અલવીદા મોહમ્મદ અઝિઝ: Top Song, અમિતાભથી લઈ ગોવિંદા બધા જ દિવાના
|
entertainment
|
ભાભીજીએ બદલ્યો અંદાજ, HOT ફોટોશૂટની તસવીર થઈ વાઈરલ
|
entertainment
|
Bigg boss 11: 1 થી 10 સીઝનની કરી લો યાદ તાજા
|
entertainment
|
જ્યારે ચાહકે આલિયાને કહ્યું, 'આલિયા કપૂર', તેણે આપ્યો મજેદાર જવાબ
|
entertainment
|
ભોજપુરી સ્ટાર્સનો આ વીડિયો 6 કરોડ લોકોએ નિહાળ્યો, તમે જોયો?
|
entertainment
|
બંધ થઇ રહ્યુ છે ઇન્સ્ટન્ટ Messenger, 17 જુલાઇ પહેલા લઇ લેજો ચેટનું બેકઅપ
|
tech
|
EXCLUSIVE: જ્યારે શાહરૂખ થયો હતો રિજેક્ટ, કટરીનાને કોરિયોગ્રાફરે કહી દીધુ હતું 'Zero'
|
entertainment
|
ભારતમાં 17,000 રૂપિયા સુધી સસ્તો થયો iPhone, વાંચો હવે કેટલો છે ભાવ?
|
tech
|
ગૂગલે આજે જેનું ડૂડલ બનાવ્યું છે તે બાર્ટોલોમીઓ એસ્ટેબન મુરિલ્લો કોણ છે?
|
tech
|
Budget 2019: ચૂંટણી પહેલા મોદી સરકારે ખેડૂત, ગરીબ અને મધ્ય વર્ગને કર્યાં ખુશ
|
business
|
કાદર ખાનનાં દીકરાએ ગોવિંદા પર ઠાલવ્યો ગુસ્સો, અંતિમ સમયમાં ન પુછી ખબર કે ન કર્યો ફોન
|
entertainment
|
Shocking Video: ફેન્સની વચ્ચે ઘેરાઇ જાહ્નવી કપૂર, ભીડમાં થઇ એવી હરકત
|
entertainment
|
Yeh Rishta Kya Kehlta haiની 'નાયરા'એ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ
|
entertainment
|
અધધ..ધ... ભારતમાં જન્મેલા આ મહાનુભાવનો પગાર છે વર્ષે રૂ.117 કરોડ
|
business
|
અત્યંત બોલ્ડ ડ્રેસને લીધે ટ્રોલ થઇ હતી આ અભિનેત્રી, આપ્યો આવો જવાબ
|
entertainment
|
નવાં વર્ષ પર આ કર્મચારીઓને મળશે JIO સિમ, 99 રૂપિયામાં બધુ જ ફ્રી
|
tech
|
RBI કરી ક્રેડિટ પોલિસીની જાહેરાત, રેપો રેટ ઘટીને થયો 7.25 ટકા, લોનના વ્યાજ ઘટશે
|
business
|
WhatsAppમાં કોઇ નંબર બ્લોક કર્યો છે? તો આ સમાચાર અવશ્ય વાંચજો
|
tech
|
આઈટી શૅર્સમાં લેવાલીથી બજાર નિયંત્રિત, સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ
|
business
|
Video: ઈશાની સંગીત સેરેમનીમાં ખૂબ નાચ્યાં SRK-ગૌરી અને અભિ-એશ
|
entertainment
|
આશ્કાએ સ્વિમસૂટમાં પતિ સાથે કરી એવી હરકત કે જોઇને તમને થશે આશ્ચર્ય
|
entertainment
|
સેકન્ડ હેડ કાર ખરીદવા જઇ રહ્યા છો તો, આટલું રાખો ધ્યાન, નહીં તો પસ્તાશો
|
tech
|
Xiaomiના ફેન્સ માટે ખુશખબરી, Note 6 Proથી સસ્તો હોઇ શકે છે Note 7
|
entertainment
|
સેન્સેકસ 50થી પણ વઘારે અંકોથી તુટયો
|
business
|
આ ફોનમાં હવે કામ નહીં કરે Whatsapp, આ છે અંતિમ તારીખ
|
tech
|
પત્ની સાથે હનીમૂન એન્જોય કરી રહ્યો છે રઘુ રામ, તસવીરો
|
entertainment
|
ભારતમાં હવે માત્ર 129 રૂપિયા આપીને બની શકો છો Amazon પ્રાઈમ મેમ્બર
|
tech
|
Bharatના સેટ પર 'લંચ બ્રેક'માં સુનીલ ગ્રોવર સાથે જોવા મળી કેટરિના
|
entertainment
|
પ્રિયંકા ચોપડાએ બતાવી પોતાની Engagement Ring, જાણો તેનો ભાવ
|
entertainment
|
લાલ કાંજીવરમ લગ્નની સાડીમાં નજર આવી કેટરિના, જુઓ ખાસ તસવીરો
|
entertainment
|
માનુષી છિલ્લરના આ ફોટોગ્રાફને જોઇને થઇ જશો આશ્ચર્યચકિત
|
entertainment
|
લો મળી ગયો ડૉ. મશહુર ગુલાટીનો જુડવા ભાઈ!
|
entertainment
|
હવે વધારે પૈસા લેતી ઓટો રિક્ષા પર લાગશે લગામ, Google બતાવશે કેટલું ભાડું થયું
|
tech
|
કરિનાએ ટિકાકારો માટે કહ્યું- હું રોજ એક આંગળી તેમને બતાવું છું
|
entertainment
|
Video: જ્યારે શ્રીદેવી અને પ્રભુદેવા સાથે કર્યો ડાન્સ
|
entertainment
|
Jioની HAPPY NEW YEAR OFFER, 399ના રિચાર્જ પર મેળવો 100% કેશબેક
|
tech
|
#10YearChallenge મલાઇકા અરોરાએ એવી તે શું ભૂલ કરી કે ફેન્સે ઉડાવી મજાક?
|
entertainment
|
PM મોદી તરફથી હજુ નથી મળી કોઈ મદદ, સાયરા બાનોએ કેમેરા સામે કહ્યું પોતાનું દર્દ
|
entertainment
|
કોલેજ બેગમાં રાખેલા ફોનમાં અચાનક થયો BLAST, જુઓ તસવીર
|
tech
|
Photos: સોનાક્ષી સિન્હાનું Hot બ્રાઇડલ ફોટોશૂટ, જુઓ કોણ છે વરરાજા?
|
entertainment
|
15 ઓગષ્ટથી અહીંથી કરી શકો છો JioPhone 2નું બુકિંગ, ખાસ છે ફિચર્સ
|
tech
|
મોદીના માસ્ટર પ્લાનનો કમાલ, વિદેશીઓ બનાવશે ભારતીયોને માલામાલ
|
business
|
માત્ર 101 રૂપિયામાં ઘરે લઈ જાઓ VIVOના આ શાનદાર સ્માર્ટફોન
|
tech
|
સની લિયોનીને 21 વર્ષની ઉંમરે પડી ગઈ'તી આ ચીજની આદત
|
entertainment
|
હવે ફેક ન્યૂઝ પર લાગશે બ્રેક, વોટ્સએપે લોન્ચ કર્યા ખુબ જ જરૂરી ફિચર્સ
|
tech
|
બિકીની પહેરી આ એક્ટ્રેસે પાણીમાં લગાવી આગ
|
entertainment
|
LIC સંકટમાં ? સરકારના આ પગલાથી ક્યાંક તમારી વીમાની રકમ ઓછી ન થઈ જાય
|
business
|
30વર્ષ બાદ ફરી છપાશે 1રૂપિયાની નોટઃજુવો વીડિયો
|
business
|
ગરમીમાં ઠંડક મેળવવા સ્વિમિંગ પૂલમાં ઉતરી આ હોટ એક્ટ્રેસ, ફોટોઝ VIRAL
|
entertainment
|
'ઊંઘી રહેલી પરી લાગી રહી હતી શ્રીદેવી, માથા પર નહોતી કોઈ ઈજા'
|
entertainment
|
ફ્રેન્ડ સાથે સ્વિમસૂટમાં આ એકટ્રેસે હોટનેસની લગાવી આગ
|
entertainment
|
'દેશી ગર્લ થઇ વિદેશી': Instagram પર બદલ્યુ નામ 'પ્રિયંકા ચોપરા જોનસ'
|
entertainment
|
કોણ છે RBI ગવર્નર પદથી રાજીનામું આપનારા ઉર્જિત પટેલ?
|
business
|
અમદાવાદઃ નોન-સબ્સિડાઇસમાં રૂ. 58 અને કમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં રૂ.90નો વધારો
|
business
|
IPL 2018 માટે JIOએ લોન્ચ કર્યુ સ્પેશિયલ ક્રિકેટ પેક, મળશે 102 GB ડેટા
|
tech
|
હવે, બેફિકર થઇને કરો સોશિયલ મીડિયા પર કોમેન્ટ, ભરાશો તો પણ ચિંતા નહીં!
|
business
|
Budget 2019: 10 લાખ રૂપિયા સુધીની કમાણી ટેક્સ ફ્રી! આ છે પૂરું ગણિત
|
business
|
વરૂણ-અનુષ્કાની 'સુઇ ધાગા'નું ટ્રેલર રિલીઝ, જોઇ લો તેમની કેમેસ્ટ્રી
|
entertainment
|
ભરૂચમાં 7 હજાર ગરીબોનું ઘરના ઘરનું સપનું વહેલી તકે પુર્ણ થશે
|
business
|
JIOની ફરિયાદ પર હાઈકોર્ટે આપ્યો ચૂકાદો, Airtelએ એડમાં બદલાવ કરવાનું આશ્વાસન આપ્યું
|
business
|
'કેસરી'ના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને પહોંચી ઇજા, ઘરે પરત ફરવાનો કર્યો ઇન્કાર
|
entertainment
|
WhatsApp પર આ રીતે કરો ગ્રુપમાં ઓડિયો-વીડિયો ચેટ
|
tech
|
KBC 10: આ સવાલોના જવાબ આપી કરોડપતિ બનશે બિનિતા જૈન
|
entertainment
|
OMG: ફિલ્મોમાં કામ મેળવવા માટે બિગ બીએ આપ્યો હતો આ ફોટો, થયા હતા રિજેક્ટ
|
entertainment
|
ભારતીય રેલવેના ઇતિહાસમાં પહેલીવાર ટ્રેનમાં બન્ને તરફ લાગશે એન્જિન
|
tech
|
તનુશ્રી દત્તા મામલે નાના પાટેકરની પ્રેસ કોન્ફરન્સ કેન્સલ
|
entertainment
|
પાટણઃકોગ્રેસ અગ્રણીએ 58 લાખની લોન ભરપાઈ ન કરતા ડિરેક્ટર પદેથી બરતરફ
|
business
|
લગ્નમાં ગેસ્ટની સંખ્યા નક્કી કરશે દિલ્હી સરકાર, જાણો શું છે નવી પોલિસી
|
business
|
રસ્તા પર કપડાં વિના દોડી હતી આ અભિનેત્રી, પ્રેમમાં કર્યું હતું આવું
|
entertainment
|
માત્ર 1 રૂપિયામાં અહીથી ખરીદો લેપટોપ અને મોબાઇલ
|
tech
|
માર્ચ-2019 સુધી 95% મોબાઇલ વોલેટ્સ થઇ શકે છે બંધ
|
business
|
ચીનમાં નકલી હીરાના વેચાણને લઈ મુંબઈ,સુરત સહિત બનાસકાંઠામાં પણ આર્થિક મંદીનો માહોલ
|
business
|
આ સરકારી સ્કિમથી તમે 15 વર્ષમાં બનાવી શકો છો 51 લાખ
|
business
|
Great Indian Sale: 80 હજારનું ટીવી માત્ર 43 હજારમાં!
|
tech
|
આ આઠ લોકો પાસે એટલી સંપતિ છે જેટલી દુનિયાની અડધી વસ્તી જોડે છે
|
business
|
લોન્ચ થયો 25 મેગાપિક્સલનો Honor View 20, આટલી છે કિંમત
|
tech
|
એક વર્ષ સુધી મોબાઈલ ના વાપરો તો આ કંપની આપશે 71 લાખ રુપિયા, આવી રીતે કરો અરજી
|
tech
|
વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સર્વેમાં ગુજરાતનો ક્રમાંક દેશમાં 3જા સ્થાને છે: સૌરભ પટેલ
|
business
|
First Look: પરેશ રાવલ બન્યા અજિત ડોભાલ, સર્જીકલ સ્ટ્રાઇક પર બનશે ફિલ્મ
|
entertainment
|
13 વર્ષના તિલક મહેતાનું સ્ટાર્ટઅપ થયું હિટ, 100 કરોડની કમાણીનું લક્ષ્ય
|
business
|
21 વર્ષે બની દુનિયાની સૌથી યુવા અબજોપતિ, ઝકરબર્ગનો તોડ્યો રેકોર્ડ
|
entertainment
|
Jio યૂઝર્સ હવે લઇ શકશે YouTube-Facebookનો આનંદ, જિયોફોન 2 નો ફ્લેશ સેલ શરુ
|
tech
|
Test
|
tech
|
બે મહિના GST ફાઈલ નહિં કરનારના E-Way બિલ જનરેટ નહિં થાય
|
business
|
ફિટનેસ ફ્રિક જેક્લિનનો આ વીડિયો જોઇ તમે પણ રહી જશો દંગ!
|
entertainment
|
પાર્કિંગમાં પ્રિયંકાનો પતિ નિક સાથે રોમાન્સ, Viral થઇ આ હોટ તસવીરો
|
entertainment
|
કથિત આર્થિક મંદીથી બચવા PMના નિવાસ સ્થાને મહત્વની બેઠક
|
business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.