text
stringlengths
4
108
label
stringclasses
3 values
ફોન ઘરમાં મૂકીને ભૂલી ગયા છો, તાળી અથવા સીટી વગાડતા જ મળી જશે
tech
Birth Anniversary: આ વાતને લઇને રાજેશ ખન્નાએ ઉડાવી હતી અમિતાભ બચ્ચનની મજાક
entertainment
એવું તો શું થયું કે એક્સ હસબન્ડને મળવા પહોંચી કરિશ્મા કપૂર
entertainment
પાપોને રિયાલિટી શોની કન્ટેસ્ટન્ટને કરી કિસ, નોંધાઈ ફરિયાદ
entertainment
શું ફિલ્મ 'zero' માં નજર આવશે શ્રીદેવી? શાહરુખે આપ્યો જવાબ
entertainment
પેટ્રોલ-ડીઝલના ભાવમાં 13માં દિવસે પણ સતત વધારો
business
Apple પોતાના આ iPhoneના ભાવમાં કર્યો ઘટાડો, કિંમતો આટલી ઘટી
tech
Huaweiનો આ ફોન માત્ર 3 સેકેન્ડમાં જ ડાઉનલોડ કરશે 1GBની ફિલ્મ
tech
શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 27500ની ઉપર
business
Xiaomiએ 6,000 રૂપિયા ઓછી કરી નાખી આ એડવાન્સ ફોનની કિંમત
tech
'રાઝી'નાં ટ્રેલર લોન્ચિંગમાં આલિયાનો સિમ્પલ અંદાજ
entertainment
'ઝાંસી કી રાણી' બનીને આવી દેખાય છે કંગના
entertainment
પોતાની સેક્સ લાઇફ અંગે કરણ જોહરે કર્યો ખુલાસો, જાણીને ચોકી જશો તમે
entertainment
ટીવીની આ હોટ એક્ટ્રેસના બોલ્ડ ફોટાએ ઇન્ટરનેટ પર મચાવી સનસનાટી
entertainment
લોકોને મળી રહ્યો છે 'WhatsApp Gold' ઈન્સ્ટોલ કરવાનો મેસેજ, જાણો - શું છે હકીકત
tech
જે રિસોર્ટમાં થયા વિરૂષ્કાના લગ્ન, જાણો તે રિસોર્ટનું કેટલું છે ભાડું?
business
આ કારણથી દુનિયાભરમાં આગામી 48 કલાકમાં ઠપ થઈ શકે છે ઇન્ટરનેટ
entertainment
કરીના અને સૈફ રોમેન્ટિક અંદાજમાં અહી એન્જોય કરી રહ્યા છે Holiday
entertainment
3 વખત વધ્યુ બ્લડપ્રેશર થઇ ગભરામણ, આવી રીતે વીતી જેલમાં સલમાનની રાત
entertainment
જ્યારે સતીશ કૌશિકે ખોલ્યું તેમનાં જીવનનું રહસ્ય, કહ્યું- હું 'ગે' છુ!
entertainment
Walmart-Flipkart થશે એકઃ કોણ હશે નવા ચેયરમેન, જાણો શું થશે ફેરફાર
business
SBIની આ સુવિધાથી લોકો બન્યા તેના દિવાના, ઘરે બેસી કરો આ કામ
business
હવે નોકરી બદલતાં આપોઆપ જ ટ્રાન્સફર થઇ જશે PF!
business
'કોકટેલ'ની આ અભિનેત્રીએ ફિલ્મમેકર્સ પર સેક્સુઅલ હેરસમેન્ટનો મૂક્યો આરોપ
entertainment
આદુવાળી ચા પીવડાવીને USની આ મહિલા કરે છે 45 કરોડની કમાણી
business
ભારત ફ્રાંસને પછાડી, બની ગઇ દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા
business
Bday: શ્રીદેવીની યાદમાં જુઓ તેમની કેટલીક ખાસ પહેલાં ન જોયેલી તસવીરો
entertainment
WhatsApp પર આવી રહ્યું છે આ જબરદસ્ત ફિચર, બદલી જશે વીડિયો જોવાનો અંદાજ
tech
આ કારમાં ટેબ્લેટ, મોબાઇલ કોફી મશિન સહિત મળશે સુવિધાઓ
tech
UIDAI વિવાદઃ ગૂગલની ભૂલને કારણે ફોનમાં સેવ થયો હતો Aadhaarનો ટોલ ફ્રી નંબર
tech
RBIએ જાહેર કરેલી ક્રેડિટ પૉલિસીની આ 7 મોટી વાતો જાણો
business
સચિન તેંડુલકરની બાયોપિકમાં કામ કરવા માગે છે અનિલ કપૂર
entertainment
UMANG 2019માં જેક્લિનનો ધમાકેદાર ડાન્સ, ઉમટ્યું બોલિવૂડ
entertainment
શ્રીદેવીની લાડલીની આ આદતથી પરેશાન છે પિતા બોની કપૂર
entertainment
નોટબંધી મામલે વધુ એક મોટો નિર્ણય, કાલ સુધી જ ચાલશે 500 રૂપિયાની જુની નોટ
business
છુપાવવામાં આવી હતી આ 'લેસ્બિયન' યુવતીની ઓળખ, જાણો કોણ છે 'કુહૂ'
entertainment
અરબાઝ ખાને માન્યું, છ વર્ષથી રમતો હતો આઈપીએલમાં સટ્ટો
entertainment
SBIની હોમ લોન્સ સૌથી સસ્તી થઈ, વ્યાજદરમાં 5 બેઝિસ પોઇન્ટનો થયો ઘટાડો
business
વડાલી બ્રધર્સઃ ક્યારેય સ્કૂલ ન ગયા, પિતાના આદેશથી કુસ્તી છોડી બની ગયા ગાયક
entertainment
ઇટલીમાં જાનૈયાનું સ્વાગત ફિલ્ટર કોફીથી થયું, 16 કલાકમાં ફરી સજાવાયો લગ્ન મંડપ
entertainment
Vougeનાં કવર પેજ પર જુઓ આલિયા ભટ્ટનો Super Bold અંદાજ
entertainment
આ iOS એપ્સ કરી રહી છે યૂઝર્સના ફોનનું રોકોર્ડિંગ, તમે ઉપયોગ નથી કરી રહ્યાં ને?
tech
દેશનાં પહેલા ડિજિટલ શો 'ધ રીમિક્સ'નો જજ છે આ અમદાવાદી!
entertainment
માર્ચ મહિનાથી બેન્કમાં ચાર ટ્રાન્ઝેક્શન પછી લાગશેે ચાર્જ, જાણો કેટલા રૂપિયા કપાશે?
business
જુઓ પીએમ રિપોર્ટ પ્રમાણે કેવી રીતે થયું શ્રીદેવીનું મોત
entertainment
ઇરફાનને થયો કમળો, દીપિકાને નેક પેઇન... વિશાલની ફિલ્મ અભરાઇએ ચઢી
entertainment
Asusના આ સ્માર્ટફોન પર રૂપિયા 4 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, આવી રીતે કરો ખરીદી
tech
આંખ મટકાવીને રાતોરાત સ્ટાર બની જનારી પ્રિયા હાલમાં છે બેરોજગાર
entertainment
કપિલની ઓનસ્ક્રિન વાઇફે કરાવ્યું ખાસ ફોટોશૂટ
entertainment
બેંક એકાઉન્ટમાં ગેસ સબસિડી જમા થઈ કે નહીં? મોબાઈલથી આ રીતે કરો ચેક
business
હવે, 15 કરોડથી ઓછા વેપારમાં એક્સાઇઝ ડ્યુટી નહીં ભરવી પડે
business
જો ભૂલથી પણ મોબાઈલમાં આ Settings રાખશો ON,તો ડેટા થઈ જશે સમાપ્ત
tech
VIDEO: સોનમની ચૂડા સેરેમની, લગ્નની આ રસમથી ગભરાઇ જાહ્નવી
entertainment
દિવાળીમાં સંગ્રહખોરી ડામવા ખુદ પુરવઠા પ્રધાન સરપ્રાઇઝ ચેકિંગ કરશે
business
સરકાર વિરુદ્ધ બોલતા અમોલ પાલેકરનું ભાષણ અધવચ્ચે જ અટકાવાયું
entertainment
SBIના ગ્રાહકો સાવધાન! હવે આ રીતે બેંક ખાતામાંથી થાય છે છેતરપિંડી
business
બોક્સ ઓફિસ પર Total Dhamaal, બીજા દિવસે કર્યા આટલા કરોડ
entertainment
રણવીરની ધૂળેટી પાર્ટીમાં છવાયેલો રહ્યો આ રેપર, જોઈ લો Pics
entertainment
'મનમર્ઝિયા' જોઇને વિકી કૌશલનાં ફેન થયા 'મહાનાયક', મોકલી ખાસ ભેટ
entertainment
"ગેમ ઓફ થ્રોન્સ"ની 8મી સિઝન શરૂ થાય તે પહેલા તેનું આ સિક્રેટ જાણો
entertainment
બોલ્ડ તસવીરો લીક થતાં રાતો-રાત ચર્ચામાં આવી હતી આ અભિનેત્રી
entertainment
સેમસંગ લાવી રહ્યું છે અનોખો સ્માર્ટફોન, ડિસ્પ્લેમાં જ હશે કેમેરો
tech
કોમોલીકા 'કસૌટી... 2' છોડીને કેમ જઈ રહી છે? ટૂંક સમયમાં આવી જશે તેનો શોમાં છેલ્લો એપિસોડ
entertainment
બાળકો માટે આવ્યો આ ખાસ ફોન, કઈંક આવા છે ફિચર
tech
હવે કેબલ TV દ્વારા મળશે ઈન્ટરનેટ, 1-2 મહિનામાં આવશે ગાઈડ લાઈન
tech
આ છે આલિયા ભટ્ટની Best Friend, સુંદરતામાં આપે છે તેને પણ ટક્કર
entertainment
Paytm Moneyની નવી સ્કિમમાં રૂ. 100થી કરો શરૂઆત, જાણો આખી પ્રોસેસ
business
'ક્યારે મળીશું' ગીતે YouTube પર મચાવી ધૂમ, 1.3 કરોડ લોકોએ જોયું
entertainment
Luka Chuppi Trailer Out: રસપ્રદ છે કાર્તિક-કૃતિનો સિક્રેટ રોમાન્સ
entertainment
દીપિકાની ગરદન પરથી રણબીરના નામનું ફેમસ RK ટેટૂ થયું અદ્રશ્ય?
entertainment
'મોગલી'નાં પ્રિમિયરમાં કરિનાનો સુપર સેક્સી અવતાર
entertainment
શિલ્પા શિંદેના નાગિન ડાન્સે મચાવી ધુમ, વીડિયો થયો વાયરલ
entertainment
Hotness : ટીવીની સૌથી બોલ્ડ એક્ટ્રેસે ફરી સોશિયલ મીડિયા પર મચાવી ખલબલી
entertainment
મોબાઇલ ફોનની જેમ ફિંગરપ્રિન્ટથી અનલોક અને સ્ટાર્ટ થશે આ કાર
tech
યોગ દિવસ પર રાખી સાંવતે તેવું તો શું કર્યું કે Social media થઇ ટ્રોલ
entertainment
SHOCKING! સોનમ અને આનંદનાં લગ્નમાં આવ્યો મોટો બદલાવ
entertainment
સુરત: GST રિફોર્મ કરવાની જરૂર છે: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી
business
Cannes Film Festival: કંગના અને દીપિકાની હોટ અદાએ ફેન્સને કર્યા ઘાયલ
entertainment
Instagramમાં દરરોજ સ્ટોરી બદલાવવાનો છે શોખ, તો તમારા માટે આવ્યું છે ખાસ ફીચર્સ
tech
RIL રૂ.2 લાખ કરોડથી વધુનું રોકાણ કરાશે, ચેરમેન મુકેશ અંબાણી
business
PF અને પેન્શનર્સના પૈસા ડુબવાનો ખતરો! ઘટી શકે છે નફો
business
આ એક્ટ્રેસે બિકીની પહેરી પાણીમાં લગાવી આગ
entertainment
હવે ચીનને ગેર-બાસમતી ચોખા પણ વેચશે ભારત, આજે મોકલશે પહેલો જથ્થો
business
મહિન્દ્રાએ લોન્ચ કરી નવી XUV500, રૂ. 12.32 લાખ છે શરૂઆતની કિંમત, PHOTOS
tech
ફોનમાંથી ફેસબુકની એપ ડિલીટ કરી રહ્યાં છે યૂઝર્સ, 25% લોકોનો મોહભંગ
tech
અપનાવો આ 4 ટિપ્સ, લાંબી ચાલશે તમારા Phoneની battery
tech
સાવધાન! જમા કે બદલી નહીં શકો રૂ. 200 અને રૂ. 2000ની આવી નોટ્સ
business
હવે ખરીદો પેઈડ એપ્સ અને ગેમનાં જૅમ-ડાયમંડ ફ્રી
tech
ક્રાઈમ શો 'સાવધાન ઇન્‍ડિયા' થશે બંધ, જાણો શું છે કારણ
entertainment
જ્યારે કરન જોહરે તેના શોમાં અર્જુન-મલાઇકાના સંબંધો પરથી પડદો ઉચક્યો!
entertainment
દીપિકા-રણવીરના લગ્નની તારીખ જાહેર, 14મીએ લગ્ન અને 15મીએ રિસેપ્શન
entertainment
6 હજાર કરતાં પણ ઓછી કિંમતમાં મળી શકે છે 30 હજારનો Moto X Style
business
કેટરિનાએ કહ્યું, 'દીપિકાએ પોતાના લગ્નમાં મને નથી બોલાવી'
entertainment
Vibrant Gujarat: રિલાયન્સ હવે ઈ-કોમર્સ બિઝનેસમાં કરશે શ્રીગણેશ, અમેઝોન-ફ્લિપકાર્ટને આપશે ટક્કર
business
SBIમાં વેલિડ ડોક્યુમેન્ટ વગર આવી રીતે ખોલાવો એકાઉન્ટ, જાણો નિયમ
business
ફરી ટ્રોલ થયો અભિષેક બચ્ચન, યુઝર્સને આપ્યો જડબાતોડ જવાબ
entertainment
ટ્રેનની ટિકિટ આ રીતે ઘરે બેસીને પણ કરાવી શકાય કેન્સલ, જાણો - પૂરી રીતે
business
Spotted: હાથમાં હાથ નાખીને નજર આવ્યા અરબાઝ અને જોર્જિયા
entertainment
'હાઉસફૂલ-4'માંથી નાના પાટેકર OUT, 'બાહુબલી'નો સંબંધી IN
entertainment
'શોલે'માં ગબ્બર માટે પહેલી પસંદ ન હતા અમજદ ખાન
entertainment