text
stringlengths
4
108
label
stringclasses
3 values
શું તમને ખબર છે કે તમારી ફેસબુક પ્રોફાઇલની કિંમત કેટલી છે?
tech
ઉત્તરાખંડમાં કેદારનાથ ફિલ્મ બેન, લવ-જેહાદને પ્રમોટ કરવાનો આરોપ
entertainment
Xiaomiએ લોન્ચ કરી જબરદસ્ત એપ, મિનિટોમાં મેળવી શકો છો લાખોની લોન
business
શું તમે બાઈક ખરીદવા માગો છો? તો સસ્તા અને બજેટમાં છે આ 10 બાઈક
business
KBC: દેહ વેપારમાં ફસાયેલી બાળકીની વાત સાંભળીને હચમચી ગયા Big B
entertainment
પત્ની પાસેથી 10 હજાર રૂપિયા લઇને ઉભી કરી 2 લાખ કરોડની કંપની
business
શું તમને ખબર છે? SBI પોતાના ગ્રાહકોને આપે છે ગેરન્ટેડ પેન્શન
business
જ્હોનની ફિલ્મ 'રોમિયો અકબર વાલ્ટર'નું પોસ્ટર રીલિઝ, આવી છે કહાણી
entertainment
સાવઘાન! UIDAIનાં નામથી ફરીથી સેવ થયો આ નંબર, તરત જ કરો ડિલીટ
business
રામાનંદ સાગરની 19 વર્ષીય પૌત્રીએ કરી તમામ હદ પાર, પોસ્ટ કરી બોલ્ડ તસવીર
entertainment
સની લિયોનીએ આ શરત પર સાઈન કરી હતી 6 પોર્ન ફિલ્મ
entertainment
હવે Airtel આપશે રૂ. 3799નો 4G સ્માર્ટફોન, માત્ર રૂ 1649માં
tech
રણવીર-દીપિકા ઇટલીથી પરત, જુઓ મુંબઇ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત
entertainment
વર્કઆઉટ બાદ જીમની બહાર સ્પોટ થઇ બોલિવૂડ હસીનાઓ
entertainment
નાસ્કોમના કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ ગુજરાતીઓની વેપાર હથોટીની વાત કરી સૌને હસાવ્યા
business
12માં પછી ઓછા સમયમાં કરો આ 5 સસ્તા કોર્સ, થશે હજારોની આવક
business
'ધડક'નાં પ્રમોશન માટે જાહ્નવી અને ઇશાન રિયાલિટી શોમાં પહોચ્યાં
entertainment
10 હજારમાં ઘરે લઈ આવો 73 હજાર રૂપિયાનો નવો Galaxy S9 પ્લસ!
tech
આવી રહી છે રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ, ફરાહ ખાન કરશે ડાયરેક્ટ
entertainment
હવે, આરકોમ અને રિલાયન્સ જિયો સાથે કામ કરશે, સ્પેક્ટ્રમ સમજુતીના થયા કરાર
business
અચનાક બિગ બીની તબિયત લથડી, અધવચ્ચેથી જ છોડ્યું શૂટિંગ
entertainment
ITR ફાઇલ કરવા માટે આધાર જરૂરી નથી, વિકલ્પ આપે સરકારઃ દિલ્હી હાઇકોર્ટ
business
સબરીમાલા વિવાદ: એક્ટ્રેસ બોલી, 'લોકોને લાગે છે કે મહિલાઓની પવિત્રતા 'વજાઇના'માં હોય છે..'
entertainment
અહીંથી Freeમાં મેળવી શકો છો OnePlus, પણ કરવું પડશે આ કામ
tech
13માર્ચથી સેવિંગ એકાઉન્ટ પર વિડ્રોઅલ લિમિટ દૂર, RBIએ ન ઘટાડ્યા વ્યાજ દર
business
25 ફેબ્રુઆરીએ રેલવે બજેટ, 29મી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજુ થશે
business
આ છે બધા Appનો બાપ, 2 કરોડ લોકોએ કરી ડાઉનલોડ, તમે લીધી મજા?
tech
TVની ખુબસૂરત હસિના હેલી શાહનો ચહેરો મેકઅપે બગાડ્યો
entertainment
તમામ સપના થશે સાચા, આ શેરમાં છે આટલો દમ
business
જુઓ MWC 2019માં લોન્ચ થનારા સ્માર્ટફોનનું લિસ્ટ
tech
Gym આઉટફિટમં જોવા મળી મલાઇકા અને સારા, જુઓ તસવીરો
entertainment
Twitterમાં વેકન્સી, આ પદ પર કરવાની છે ભરતી
business
11 વર્ષ બાદ ટીવી પર પરત ફરી રહ્યો છે એ. આર. રહેમાન, જલ્દી શરુ થશે શો
entertainment
'કસૌટી જિંદગી કી' 2માં થશે આ ત્રીજી કોમોલિકાની એન્ટ્રી
entertainment
સોનમ કપૂરે જોઇ જાહ્નવીની ફિલ્મ 'ધડક', કહ્યું- મને તારા પર ગર્વ છે
entertainment
RBI સરકારને વચગાળાના ડિવિડન્ડના રૂપમાં રૂ. 28,000 કરોડ આપશે
business
આદિત્યનું નવું 'કાર'નામુ, રિક્ષા સાથે અકસ્માત, થઇ ધરપકડ
entertainment
Box Office Collection : જાણો 'સૂરમા'ની 2 દિવસની કમાણી?
entertainment
કોમ્પ્યૂટર યૂઝર માટે આવ્યાં ખરાબ સમાચાર, માઇક્રોસોફ્ટે લીધો મોટો નિર્ણય
tech
PICS: પ્રિયા પ્રકાશનું ફોટોશૂટ, થોડા જ કલાકોમાં થયું વાઈરલ
entertainment
સસ્તામાં ખરીદવા હોય સોનાનાં ઘરેણાં તો આ કંપની કરી રહી છે હરાજી
business
હોલિવૂડમાં હવે રંગભેદનો શિકાર થઇ પ્રિયંકા ચોપરા, હાથથી ગઇ ફિલ્મ
entertainment
રેલવેની ખાસ ઓફર, માત્ર 21000માં પાંચ દિવસ ફરો આ સુંદર જગ્યાએ
business
કેન્દ્ર સરકારના વિભાગમાં ભરતી, સેલેરી 25 લાખ રૂપિયા!
business
LFW : પહેલી વખત રેમ્પ ઉતરી જાહ્નવી કપૂર, જોઇને લોકો દિવાના થઇ ગયા
entertainment
સારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો
business
સરકારી બેન્કોમાં આવશે ઢગલાબંધ Jobs! આ વર્ષે ખુબ મળશે નોકરીઓને મોકો
business
'ભાભીજી ઘર પર હૈ',ની 'ગોરી મેમ' બની માતા, દીકરાને આપ્યો જન્મ
entertainment
Budget 2019: ઇન્કમ ટેક્સ છુટથી બચશે આટલા પૈસા, તમે આ 7 કામ કરી શકશો
business
મલાઇકાથી લઇને જૈકલીન સુધી બોલિવૂડ એકટ્રેસની પસંદ છે આ શાનદાર SUV
tech
દિવાળીમાં રેલવે 321 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, મળી શકે છે કન્ફર્મ ટિકિટ
business
Appleએ તેમની ઓફિસમાં કર્મચારીઓ માટે લગાવ્યું સ્ટેન્ડિંગ ડેસ્ક, ઊભા રહીને કરવું પડશે કામ
tech
21,000 રૂપિયાથી વધુ છે ડિસ્કાઉન્ટ, મળી રહ્યો છે એપલનો આ iphone
tech
Airport Spotted: વિદેશથી પરત ફર્યા વિરાટ-અનુષ્કા
entertainment
લગ્ન બાદ દીપિકાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીર
entertainment
ડેલી યૂઝની આ 10 નાની વસ્તુઓ, કેટલાએ કરોડોની છે બ્રાંડ, તમામ ભારતીય કંપનીઓ
business
Amazon પર Appleનો સેલ, મળી રહ્યું છે 20,000 સુધી ડિસ્કાઉન્ટ
tech
SBI બાદ PNBએ વ્યાજ દર ઘટાડ્યાં, હોમ લોન સસ્તી થશે
business
આવી રહ્યો છે દુનિયાનો પહેલો ટ્રિપલ રિયર કેમેરા સ્માર્ટફોન, જાણો શું હશે ખાસિયત
tech
હવે ગ્રોસરીની જેમ ઘરે મંગાવો ડીઝલ, આ કંપની આપી રહી છે હોમ ડિલીવરીની સુવિધા
business
કોઇ બીજુ લેવાનું છે ડોક્ટર હાથીની જગ્યા!
entertainment
વોટ્સએપના કો-ફાઉન્ડરે કહ્યું, આ #deletefacebookનો સમય
tech
બે અજાણ્યા વ્યક્તિ મળ્યા, બનાવી દીધી 35 લાખ કરોડની કંપની
tech
રાજકુમાર રાવ ગર્લફ્રેન્ડ માટે કરે છે આ કામ, તમારી પાસે આવો બોયફ્રેન્ડ છે?
entertainment
સાવધાન! તમારા બેંક ખાતામાં અચાનક રકમ જમા થઈ જાય તો ભૂલથી પણ ન કરો આ કામ
business
તમારા આધાર નંબરનો ક્યાં અને કેવી રીતે થયો ઉપયોગ, આ રીતે જાણો
business
હવે NPSમાંથી ત્રણ વખત રકમ ઉપાડી શકાશે, જાણો કેમ મળી આવી સુવિધા
business
એક પણ રૂપિયો ચૂકવ્યા વગર દીપિકાએ ખરીદ્યા લાખોનાં ઘરેણાં
entertainment
સુરતઃસુમુલ બાદ ચોર્યાસી ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો લિટરે રૂ.1નો વધારો
business
વિશ્વના ટોચના 100 વૈશ્વિક વિચારકોની યાદીમાં મુકેશ અંબાણીનો સમાવેશ
business
Union Budget 2019: પી. ચિદમ્બરમે કહ્યું; કોંગ્રેસની જાહેરાતની ‘કોપી’ કરી
business
રણબિરને જોઇને આલિયાની થઇ જાય છે આવી હાલત, કર્યો ખુલાસો
entertainment
ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યાં રણબીર અને આલિયા
entertainment
Cannes Film Festival: ઓફ શોલ્ડર ગાઉનમાં એશ્વર્યાનો HOT અંદાજ
entertainment
શ્રીદેવીની દીકરી જ્હાનવી વિશેની આ રસપ્રદ વાતો તમને ખબર છે?
entertainment
WhatsApp પર આવી રીતે છુપાવી શકાય 'blue tick'
tech
10 કરોડ પરિવારોને મળશે 'મોદીકેર' સ્કીમનો ફાયદો, જાણો વિગતો
business
કેટરિનાની બહેનથી માંડી ટીવીનાં મહાદેવ, 2019માં ડેબ્યૂ કરશે આ સ્ટાર્સ
entertainment
Shocking : મીકા સિંહ અને દલેર મેહંદીનાં મોટાભાઇ અમરજીત સિંહનું નિધન
entertainment
BSNL વર્ષ સુધી દરરોજ આપશે 6GBથી વધુ ડેટા, જાણો પ્રોસેસ
tech
નવરાત્રિ બોનાન્ઝા: માત્ર 1 રૂપિયામાં કઇ રીતે ખરીદશો ઘરે બેઠા જ 24 કેરેટ સોનું
business
રૂ. 200માં ખોલો પોસ્ટ ઓફિસમાં ખાતું, બેંક કરતા મળશે વધારે વળતર
business
PHOTOS: શાહરૂખ ખાનની રીલ લાઇફ દીકરીએ ફરી શેર કરી બિકિની તસવીરો
entertainment
બજેટ 2019: મોદી સરકાર રોજગારીને લઈને કરી શકે છે મોટી જાહેરાત
business
દુનિયાની પહેલી ઉડતી કાર આવી ગઈ, હવામાં 180km/h સ્પીડ
tech
વીર દે વેડિંગનું નવુ પોસ્ટર રિલીઝ, Bikini Lookમાં નજર આવી સોનમ, કરીના, સ્વરા અને શિખા
entertainment
આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લગાવી આગ, પોસ્ટ કરી જબરદસ્ત હોટ તસવીરો
entertainment
કપિલ શર્માએ કહ્યું, ગાળો ભાંડીને કાઢુ છુ ગુસ્સો, એક મહિના માટે સસ્પેન્ડ થયો શો
entertainment
ઈરાન પાસે ભારત પોતાની શરતથી હવે તેલ ખરીદશે, રૂપિયામાં કરશે પેમેન્ટ: રિપોર્ટ
business
સોનમ કપૂરને લગ્ન માટે નથી મળી રહી રજાઓ !
entertainment
પથ્થરના બેકગ્રાઉન્ડ સાથેની તસવીરમાં હોટ લાગી રહી છે માનુષી છિલ્લર
entertainment
Video : વિક્રમ ઠાકોર, મલ્હાર અને આરોહી સમજાવશે, ટ્રાફિકના નિયમ
entertainment
કાળુનાણું બન્યું 'ભગવાન'નાં માથાનો દુખાવો, મદદ માટે પહોંચ્યા RBI
business
4Gમાં સૌથી ઝડપી હોવાનો એરટેલનો દાવો વિવાદમાં, જાહેરાત પર મુકાયો પ્રતિબંધ
business
જો SBIમાં હોય સેવિંગ એકાઉન્ટ, તો જાણી લો કામની આ 7 વાતો
business
વલસાડઃવેપારીઓ-પોલીસની ઉઘ હરામ કરનારો ચોર CCTVની મદદથી ઝડપાયો
business
સેન્સેક્સમાં 103 પૉઇન્ટનો વધારો, નિફ્ટી 10750ની પાસે
business
6 વર્ષના બાળકે રમત-રમતમાં કમાઈ લીધા 75 કરોડ રૂપિયા
business
રાજકોટઃએક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં 2 હજાર જવેલર્સોનું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું
business
બજેટ 2016 અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શું માનવું છે? જાણો
business