text
stringlengths
4
108
label
stringclasses
3 values
આદિત્ય નારાયણની વધશે મુશ્કેલીઓ, પીડિતની હાલત નાજૂક
entertainment
1 કરોડનાં ઘરેણા અને 20 લાખનું મંગળસૂત્ર પહેરી દીપિકા થશે રણવીરની
entertainment
સિંગલ ચાર્જ પર 10 દિવસ સુધી ચાલશે ફિટનેસ બેન્ડની બેટરી, જાણો ફીચર્સ
tech
શું શાહરૂખ ખાનની ZERO છે આર્જેન્ટિનિયન ફિલ્મની કોપી?
entertainment
ખુશખબર! ભારતમાં સસ્તા થયા દમદાર ફિચર્સવાળા આ બે સ્માર્ટફોન
tech
પંખુડીનો આવો બોલ્ડ લૂક જોઇને તમે પણ આશ્ચર્ય પામી જશો!
entertainment
હવે Facebook પર પણ બનાવી શકશો TikTok જેવો વીડિયો, લોન્ચ થઇ આ એપ
tech
પેટ્રોલ-ડીઝલના ભાવમાં 11માં દિવસે વધારો, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 76.62
business
2 મિનિટમાં out of stock થઇ ગયો Oppoનો આ સ્માર્ટફોન, જાણો હવે ક્યારે થશે સેલ
tech
JIO યૂઝર્સ માટે બમ્પર ધમાકો, 6 મહિના સુધી ફ્રિ મળશે અનલિમિટેડ 4G ડેટા
tech
ભારતની કિમ કાર્દિશિયને આ લૂકમાં તમે ઓળખી નહીં શકો
entertainment
દુનિયાની સૌથી તેજ રફતાર કાર માત્ર ત્રણ લોકો પાસે, જુઓ તસવીર
tech
EPFO વેબસાઇટમાંથી 2.4 કરોડ લોકોના વ્યક્તિગત ડેટાની ચોરી!
business
આ ભારતીયના દિમાગની ઉપજ હતી ફેસબુક, ઝકરબર્ગે ચોર્યો હતો આઇડિયા
business
'બેલી ડાંસ' શીખવો છે, તો અહીં Youtube પર લો Tips, નોરા ફતેહી છે બેસ્ટ ટીચર
entertainment
કેન્સર સામે લડી રહેલી સોનાલી બેન્દ્રેએ આ બૂક વાંચીને ઉજવ્યો ખાસ દિવસ!
entertainment
છૂટક મોંઘવારી દર 18 મહિનામાં સૌથી ઓછો, ડિસેમ્બરમાં 2.19 ટકા
business
NRIs દર વર્ષે ભારતમાં કેટલા રૂપિયા મોકલે છે? આંકડો જાણી ચોંકી જશો
business
નિફ્ટી 10425ની પાસે, સેન્સેક્સમાં 61 પૉઈન્ટનો ઘટાડો
business
ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ થયો Huawei Y9, જાણો કિંમત અને ખાસિયત
tech
500 રૂપિયા રોજ જમા કરો, આટલા વર્ષમાં બની જશે 10 કરોડ
business
WhatsApp અને Twitter પર આવનાર દરેક વાત પર ન કરો વિશ્વાસ, થઈ શકે છે નુકસાન
tech
ફરી વાયરલ થયા સપના ચૌધરીનાં ઠુમકા, એક દિવસમાં લાખો લોકોએ જોયો વીડિયો
entertainment
ઇન્ડિયન કલચર વિક 2018માં બોલિવૂડ હસીનાઓનો જલવો, જુઓ તસવીરો
entertainment
અહીં તમામ નાગરીકને મળશે રૂ. 15000નું બોનસ, બજેટમાં કરાઈ જાહેરાત
business
ઓડીની ઇલેક્ટ્રીક કાર ઇ-ટૉર્ન આ દિવસે થશે લોન્ચ, જેગુઆર, આઇ-પેસ SUV સાથે થશે ટક્કર
tech
50 હજારથી શરૂ કરો CCTV કેમેરાનો બિઝનેસ, થશે લાખોમાં કમાણી
tech
હવે ટ્રેનથી જઇ શકશો UAE, પાણીની અંદર ચાલશે હાઇસ્પીડ ટ્રેન
business
દેશના તમામ ગામડાઓ 1લી મે 2018 સુધી વીજળીથી ઝળહળી ઉઠશે
business
ટુંક સમયમાં આવશે આ સસ્તી કાર, 1 લીટરમાં આપશે 36ની એવરેજ
tech
શ્રીદેવીનો દેહ પંચમહાભૂતમાં વિલીન, બોની કપૂરે આપી મુખાગ્નિ
entertainment
PM મોદીનો મોટો દાવ! ચીન સાથે મળી આરબદેશોને આપશે ટક્કર, સસ્તુ થશે પેટ્રોલ
business
સંજય દત્તની દીકરી ત્રિશલા બિચ પર ગાળી રહી છે રજાઓ, શેર કરી તસવીરો
entertainment
ટાટાની આ કાર એક લિટર પેટ્રોલમાં દોડશે 100 કિમી!
business
...તો તારક મહેતામાં આવશે નવા દયાબેન, સિરીયલના નિર્માતા અસિત મોદીએ શું કહ્યું
entertainment
VIDEO: કેન્સરથી ઝઝુમી રહેલી સોનાલીએ કપાવ્યા વાળ, પછી પતિએ આ રીતે સંભાળી
entertainment
twitter ઉપર કરી મદદની અપીલ, અજાણ્યા પુરુષે બચાવ્યો માતાનો જીવ
tech
ભારત-પાક તણાવ વચ્ચે પણ છવાઇ 'ટોટલ ધમાલ', જાણો કમાણીના આંકડા
entertainment
રાષ્ટ્રપતિનું નામ ખોટું બોલનાર એક્ટર્સના છે કરોડો ફોલોઅર્સ
entertainment
મિલિંદ સોમન અને અંકિતા કોનવર માલદિવ્સમાં રજાઓ માણવા ઉપડ્યા, જુઓ PHOTOS
entertainment
હિના ખાનના ફેન્સએ કહ્યુ લવ સાથે કરી લે લગ્ન, હિનાએ આપ્યો આવો જવાબ
entertainment
આ કારણે નાનકડા ફ્લેટમાં રહે છે સલમાન ખાન, પિતાએ જણાવ્યું કારણ
entertainment
7,000 રૂ.માં મોબાઇલ રિપેરિંગ કરતા શિખો અને કરો લાખોની કમાણી
tech
મોદી સરકારનો મોટો નિર્ણય, રક્ષા ક્ષેત્રે 100 ટકા FDIને આપી મંજૂરી
business
Amazon પર શરૂ થયો Vivo કાર્નિવલ, સ્માર્ટફોન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
tech
ફોર્બ્સની "ગ્લોબલ ગેમ ચેજર્સ" લિસ્ટમાં નં 1પર મુકેશ અંબાણી
business
દુનિયાભરમાં ફેસબુક ડાઉન, હેકર્સ અટેક ન હોવાનો કંપનીનો દાવો
tech
ચીનમાં મળશે સફળતા, તો ટુંક સમયમાં ભારતમાં લોન્ચ થશે ઈલેક્ટ્રીક KWID
business
Indane ગેસની વેબસાઇટ પર લીક થયો 67 લાખ ગ્રાહકોનો Aadhaar ડૅટા!
tech
લાઇફ બ્રાંડનો લેટેસ્ટ ફોન LYF-F1 લોન્ચઃજોવો વીડિયો
business
“મનમાં થાય છે કે ટીંગાઈ જાઉં, હું થોડાક વર્ષોમાં મરી જઈશ”
entertainment
'ગલી બોય'માં આવો છે રણવીરનો લૂક, જુઓ ફિલ્મનાં અલગ-અલગ પોસ્ટર્સ
entertainment
2018 Honda Aviator ભારતમાં લોન્ચ, નવા ફિચર્સ અને ડિસ્કાઉન્ટ
tech
સેન્સેક્સમાં 207 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 7800ની નીચે
business
દીપિકાની સામે રિસેપ્શન પાર્ટીમાં સ્ટેજ પર નાચવા લાગ્યો રણવીર, જુઓ વીડિયો
entertainment
સુસ્મિતા સેન ફરી પડી પ્રેમમાં, કોને કરી રહી છે ડેટ, કોણ છે લકી ચાર્મ ?
entertainment
શું તમને ખબર છે થર્ડ પાર્ટી એપ ચોરે છે તમારી ખાનગી માહિતી, આવી રીતે કરો દૂર
tech
પૌત્રી કરી રહી હતી ડાન્સ, આખરમાં દાદીએ જે કર્યુ તે જોવા જેવું છે... !
entertainment
URIની Box Office પર 'સર્જિકલ સ્ટ્રાઇક', 200 કરોડને પાર
entertainment
વૈશ્વિક મંદીના માહોલમાં બજેટને લઇને ઘણી અપેક્ષાઓ
business
અનેક વખત અલી ઝફર સાથે સ્ટેજ શેર કરી ચૂકી છે મીશા શફી
entertainment
World Diabetes Day: શું આપ જાણો છો આ સેલિબ્રિટીઝ ડાયાબિટીઝથી પીડાય છે ?
entertainment
ફક્ત JIO SIM વાળાને મળશે આ ખાસ સર્વિસ, Activate કરવા પર થશે ફાયદો
tech
ધ કપિલ શર્મા શો: સોની ટીવીએ અર્ચનાનું કર્યું સ્વાગત, સિદ્ધુની હકાલપટ્ટી
entertainment
Tesla Electric Truck: એક વખત ચાર્જ કરો 800 કિમી સુધી ફરો, જાણો અન્ય શાનદાર ફિચર્સ
business
Forbes India 'ટાયકૂન્સ ઓફ ટૂમોરો': રણવીર બોલ્યો- હવે ક્વોલિટી કન્ટેઇન્ટ બની રહ્યું છે
business
લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર 48 કલાક પહેલા લાગી શકે છે રોક
tech
જોઈ લો સ્ટીવ જોબનો પહેલો રિઝ્યુમ કેવો હતો? થઈ રહ્યો છે નીલામ
tech
જ્યારે પોકેટ મની માટે આ 'ગુજ્જુ ગર્લ' કર્યો ડાન્સ અને બની ગઇ સુપર હિટ 'Item Girl'
entertainment
31 ડિસેમ્બરે આવી રહ્યો છે Samsungનો આ સ્માર્ટફોન, ડિસ્પ્લેમાં જ હશે કેમેરો
tech
લગ્નમાં બિગ બીની દીકરી અને કરણ જોહરે કર્યો ડાન્સ,Video થયો Viral
entertainment
15 નવેમ્બરનાં રોજ જ કેમ પરણવાનાં છે રણવીર-દીપિકા? વાંચો ખાસ કારણ
entertainment
Suzukiએ લોન્ચ કરી બે બાઈક, બસ આટલી છે કિંમત
tech
લગ્નના 2 મહિના બાદ હનીમૂન પર નજર આવ્યો કપિલ શર્મા, જુઓ તસવીર
entertainment
શમાએ બીકિની તસવીરો શેર કરીને ફેન્સને કર્યા ઘાયલ, જૂઓ Pics
entertainment
2019 Mercedes-Benz cls ભારતમાં લોન્ચ, જાણો નવી કારની ખાસિયત
tech
8 વર્ષ બાદ ફરી એક સાથે કામ કરશે અભિષેક-ઐશ્વર્યા
entertainment
Flipkart પર શરુ થશે સેલ, આ પ્રોડક્ટસ પર મળશે 80% ડિસ્કાઉન્ટ
tech
જ્યારે મોડી રાત્રે આ અભિનેત્રીના ડ્રાઇવરે વેરાન જગ્યાએ રોકી દીધી કાર
entertainment
વર્ષ 2018માં સરકારને GST દ્વારા રૂ.7.41 લાખ કરોડની આવક થઈ
business
સેન્સેક્સમાં 30 પૉઇન્ટનો વધારો
business
Whatsappએ ડિઝાઇન બદલી, હવે આવી દેખાશે એપ
tech
VIDEO: આલિયા ભટ્ટનાં ઘરે મોડી રાત સુધી નજર આવ્યો રણબીર કપૂર
entertainment
અમૃતા પર લાગ્યો હતો પતિને ઘરની બહાર કાઢી મૂકવાનો આરોપ
entertainment
હાથમાં ગિટાર સાથે તૈમૂરનો 'રોકસ્ટાર' અંદાજ, તસવીરો વાયરલ
entertainment
શેર બજારમાં આ રીતે કરી શકો છો તમે રિસ્ક ફ્રી કમાણી!
business
સોનાના અક્ષરોથી લખાયેલી ગીતા મોહન ભાગવતને અર્પણ કરાશે
business
મોદી સરકાર માટે સારા ન્યૂઝ: 2018-19માં 7.3% રહેશે દેશનો વિકાસ દર
business
આમિર ખાન અને બચ્ચનની ફિલ્મThugs of Hindostaan ખરેખર ઠગી શકે છે તમને !
entertainment
'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' માટે શરુ થશે સ્પેશિયલ ટ્રેન, જાણો 8 દિવસનું પેકેજ
business
શું તમારા ફોનની બેટરી જલ્દી ખત્મ થઇ જાય છે ? તો બદલો આ 3 Settings
tech
યૂનિસેફની ઈવેન્ટમાં કરીના કપૂરનો જલવા, જુઓ Pics
entertainment
#જાહેરખબરઃ "લાઈફ રિપબ્લિક": અહીંથી શરૂ થશે તમારી જિંદગીની નવી શરૂઆત
business
સરકારે 2.90 લાખ રોજગારી આપવાનું કામ કર્યુંઃમંત્રી દિલીપ ઠાકોર
business
PICS: ફિટનેસ ફ્રિક મલાઇકાનો સ્પોર્ટી લૂક, જીમ બહાર મળી જોવા
entertainment
Lakme fashion weekમાં મૌની રોયનું રેમ્પવોક મન મોહી લેશે
entertainment
મુંદરા બંદરે ઝડપાયું ડયુટી ડ્રો બેક કૌભાંડ,ઘંઉના લોટને સ્ટાર્ચના નામે નિકાસ કરી દેવાયું
business
Budget 2018: ફરી એકવાર સોનાનાં આવી શકે છે 'અચ્છે દિન' !
business
પ્રાઈવેટ જોબનું ચક્કર છોડો, સૌથી મોટી સરકારી કંપનીમાં છે 90 હજાર વેકેન્સી
business
TRP Rating: નંબર 9 પરથી 3 પર આવ્યો આ શો, કુમકુમ ભાગ્ય નંબર 1 પર, જુઓ ચાર્ટ
entertainment