text
stringlengths
4
108
label
stringclasses
3 values
એકથી વધુ બેંક એકાઉન્ટ હોય તો ધ્યાન આપો નહીં તો થઈ શકે છે નુકસાન!
business
દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશની નોટ પર શા માટે છપાયેલી છે ગણેશજીની તસવીર?
business
ઇન્ટરનેટ પર છવાયો પ્રિયંકા ચોપડાનો જાદુ, આ ફોટોશૂટમાં જોવા મળી ગોર્જિયસ
entertainment
હવે નહીં બની શકે બીજા મોદી અને માલ્યા! બેંક લાવી રહી છે આ નિયમ
business
Breaking : EPF ઉપાડવા પર નહીં લાગે ટેક્સ, શું થયો સુધારો, જાણો
business
કાશ્મીરનાં CM મહબુબા મુફ્તીને મળ્યો સલમાન, PHOTOS
entertainment
MOVIE REVIEW: ક્રાઇમ અને સસ્પેન્સથી ભરપૂર છે 'બદલા'
entertainment
720 કરોડનો પ્રોજેક્ટઃઅમદાવાદનો SG હાઈવે રાજ્યનો પ્રથમ સુપરફાસ્ટ સિક્સ ફ્રી વે બનશે
business
5 વર્ષ બાદ પહેલીવાર નવા અવતારમાં આવ્યું Gmail
tech
સુંદર હસિનાઓવાળા આ દેશે બનાવી આ 'ગુપ્ત કરંસી', આવી રીતે કરી શકો ઉપયોગ
business
BSNLના આ પ્લાનમાં મળી રહી છે 60% છૂટ, ઉઠાવો ફાયદો
tech
કપિલ શર્માના હાથ પર લખ્યુ છે EX ગર્લફ્રેન્ડનું નામ. `દાદીએ' કર્યો ખુલાસો
entertainment
રાજકોટ એસટી ડિવિઝનની દિવાળી, પાંચ દિવસમાં રૂ.2.11કરોડની આવક
business
આવી રીતે WhatsApp દ્વારા શોધો કે ક્યાં છે તમારી ટ્રેન
tech
આ કારણે નથી મળતો ચોરી થયેલો મોબાઇલ ફોન
tech
બોલિવૂડના પુરૂષ એક્ટરે જ્યારે કહ્યું, હું પણ છુ #MeTooનો શિકાર
entertainment
IPL મેચમાં વિરાટને ફ્લાઇંગ કિસ કરતી અનુષ્કા કેમેરામાં થઇ કેદ
entertainment
ટીવીની ફેમસ 'નાગિન' છે પ્રેગ્નેંટ, વીડિયો શેર કરી આપી જાણકારી
entertainment
રિલીઝ થશે અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂની ફિલ્મ 'બદલા'નું પહેલુ સોંગ
entertainment
મોદી સરકારની મોટી યોજના શરૂ, 120 કલાકની તાલિમ પછી મળી જશે નોકરી!
business
વિદ્યાર્થીઓ માટે SBIની ઝીરો બેલેન્સ ખાતા પર મળશે આ ફાયદા
business
બેન્કમાં મોટી રકમ જમા કરતા પહેલા શું ધ્યાન રાખવું?, નવી નોટો માટે શું કરવું જાણો
business
Amazon સેલમાં કેશબેકની ભરમાર, સસ્તામાં ખરીદો સ્માર્ટફોન
business
...તો શું કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે અમિતાભ બચ્ચન!
entertainment
સામે આવ્યો 'મણિકર્ણિકા' નો વધુ એક અંદાજ, આ દિવસે રિલીઝ થશે ટીઝર
entertainment
હવે બૅન્ક ઑફ મહારાષ્ટ્રના સીઇઓની બૅન્ક-કૌભાંડને લઈ ધરપકડ
business
પ્રતીક બબ્બરે ગર્લફેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ wedding pics
entertainment
દાઢી અને કુંવારાઓ પર લાગતા ટેક્સ, ઘરમાં ન હોય તો પાડોશીએ ચુકવવો પડતો
business
અમરેલીના ખેડૂતો માટે 800 કરોડનું સહાય પેકેજ આપી શકે છે સરકાર
business
NaMo App બની શોપિંગ પ્લેટફોર્મ, BJP સાથે જોડાયેલી દરેક વસ્તુ મળશે
tech
ફિલ્મફેર મેગેઝિનનાં કવર માટે સારા અલી ખાનનું Bold Photo shoot
entertainment
VIDEO:'મનમર્ઝીયા'નું ટ્રેલર રિલીઝ, જુઓ તાપસી, વિકી અને અભિનો હટકે રોલ
entertainment
અમેરિકી અર્થતંત્રમાં સુધારાને લઈ ભારત સહિત એશિયન બજારોની ચિંતામાં વધારો
business
એક જ દિવસે બે વિધિથી પરણશે પ્રિયંકા-નિક, આજે નથી તેમનાં લગ્ન
entertainment
'રાગિની MMS' ગર્લ કરિશ્મા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ
entertainment
આજથી ચાર દિવસીય ઇન્ડો-આફ્રિકા શિખર સંમેલન, PM મોદી કરશે ઉદઘાટન
business
નાના અને વિકાસ બાદ હવે કૈલાશ ખેર પર પણ છેડતીનો આરોપ, Screenshot Viral
entertainment
ઓપેકે વધારી મોદી સરકારની મુશ્કેલી, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધવાના અણસાર
business
તૈયાર થઈ જાઓ શાઓમીના શાનદાર Note 6 Pro માટે, જાણો ક્યારે થશે લોન્ચ
tech
જીએસટી ખોલશે નોકરીઓનો ખજાનો, કેવી રીતે? જાણો
business
ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવાયા,ચાર મહિના સુધી રતન ટાટા સંભાળશે પદ
business
રોલ્સ રોયસ કરતા પણ મોંઘી છે આ અતરની શીશી, કિંમત જાણીને આંખો થઈ જશે ચાર!
business
રેલવેના આ કર્મચારીઓની સેલેરી 30 ટકા સુધી વધારવાની તૈયારી!
business
મેડમ તુસાદમાં લાગ્યું સની લિયોનનું સ્ટેચ્યૂ, તેમાંથી આવશે 'ખાસ ખુશબૂ'
entertainment
ફિલ્મ 'ઝાંસી કી રાણી'માં આવી દેખાશે કંગના
entertainment
Movie Review: શૂન્ય જ છે અનુષ્કા, શાહરૂખ અને કેટરિનાની 'ZERO'
entertainment
શું તમારા ફોનમાંથી જરૂરી ફોટા ડિલીટ થઇ ગયા છે? તો આ રીતે કરો Recover
tech
રણવીરનાં બર્થ ડે પર દીપિકાનો મદમસ્ત ડાન્સ, શેર કર્યો વીડિયો
entertainment
Cannes 2018: ન્યૂડ ગાઉનમાં જોવા મળી સોનમ કપૂર, જુઓ Pics
entertainment
પાકિસ્તાનનો હાથ છોડી અફઘાનિસ્તાને ભારતનો હાથ પકડ્યો, આ રસ્તે માલ મોકલશે
business
SBI: આ 8 બેંક ખાતા પર લાગુ નહીં થાય મિનિમમ બેલેન્સનો નિયમ
business
Oscars 2018: 56 વર્ષ પછી પોતાનો જૂનો ડ્રેસ પહેરીને ઓસ્કાર પહોંચી આ અભિનેત્રી
entertainment
પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી નહીં ઘટે, પ્રમાણિકતાથી ટેક્સ ભરો: જેટલી
business
ન્યૂયોર્કનાં રસ્તા પર પ્રિયંકાએ હોલિવૂડ સ્ટાર્સ સાથે કર્યો ડાન્સ અને મનભરીને મસ્તી
entertainment
દિલ્હી સરકારના આ પ્લાનથી થઈ શકે છે દારૂ અને બીયર સસ્તો, જાણો - શું છે ફોર્મ્યૂલા
business
'વીરે દી વેડિંગ'માંથી નહીં હટે ગાળો, મળ્યું A સર્ટિફિકેટ
entertainment
અર્જુન કપૂરના ચક્કરમાં મલાઇકાએ ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી મૂક્યો
entertainment
હાઉસફૂલ 4: અક્ષય, રિતેશ, બોબીની હાજરીમાં સેટ પર મહિલા ડાન્સરની છેડતી
entertainment
દિકરીના લગ્નની કંકોતરી લઇ અંબાણી પરિવાર પહોંચ્યો સિદ્ધિવિનાયક મંદિર..
entertainment
બેથી વધુ લોકોને મસેજ Forward કરવા પર WhatsApp પુછશે આ સવાલ
tech
'પદ્માવત'નાં કયા એક્ટરને મળી સૌથી વધુ ફી? દીપિકાએ આપ્યો જવાબ
entertainment
રાધિકા આપ્ટેએ સાઉથના એક્ટરને ઝીંકી દીધી થપ્પડ, જાણો શા માટે?
entertainment
કપિલની તબિયતને લઈને આખરે સુનીલ ગ્રોવરે તોડી ચૂપ્પી, જાણો શું કહ્યું?
entertainment
જ્વેલર્સનો અનોખો વિરોધ, નાણામંત્રીનું રાખ્યું બેસણું, જોવો Video
business
આ છે અભિનેત્રી મુમતાઝની નાની દિકરી, બિકિનીમાં શેર કરી તસવીરો
entertainment
સરકારને મજ્જો : RBI રૂ. એકથી ત્રણ લાખ કરોડ રિઝર્વ સરકારને ટ્રાન્સફર કરી શકે છે!
business
કંગનાનો અંદાજ રૂવાંડા ઉભા કરશે, જુઓ 'મણિકર્ણિકા'નું Teaser
entertainment
Facebook હટાવી રહ્યું છે ‘trending’ને, લાવશે નવું ફિચર
tech
હીરા ઉદ્યોગની મંદીમાં અમરેલીના 60 હજાર રત્નકલાકારોની સ્થિતી કફોડી બની
business
ભારતમાં સ્માર્ટ ફોન બાદ હવે ઈલેક્ટ્રીક કાર પણ વેંચવા માંગે છે શાઓમી
tech
અભિ-એશે ખરીદ્યું 21 કરોડ રૂપિયાનું લક્ઝુરિયસ ઘર, જુઓ અંદરની તસવીરો
entertainment
ભારતે રચ્યો ઈતિહાસ! આ મામલે જાપાનને પછાડી ભારત દુનિયાના TOP-3 દેશમાં સામેલ
business
અનુષ્કાએ એક છોકરાને રસ્તામાં જ ઝાટક્યો, વિરાટ કોહલીએ શેર કર્યો VIDEO
entertainment
Airtel, jio, vodafone: 300 રુપિયાથી પણ ઓછી કિંમતમાં દરરોજ 2GB ડેટા
tech
રજનીકાંત અને નાના પાટેકરની ફિલ્મ 'કાલા'નું ટ્રેલર રિલીઝ
entertainment
WhatsAppએ બેન કર્યા 1 લાખથી વધારે યુઝર્સ એકાઉન્ટ, આ છે કારણ
tech
નવાઝનો અવાજ અને બાળા સાહેબનું પાત્ર, રૂવાડાં ઉભુ કરી દેતું 'ઠાકરે' નું ટ્રેલર, જોવાનું ચૂકતા નહીં !
entertainment
સેન્સેક્સમાં 301 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10600ની નીચે બંધ
business
100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરશે ટાઇગરની 'બાગી-2'
entertainment
મલાઇકાએ ગળામાં પહેરેલાં 'AM'નાં પેન્ડલની કરી સ્પષ્ટતા, કહ્યું કે...
entertainment
OMG: શાહરૂખ ખાનને કેમ આ મશહુર અદાકારને પહેરાવવા પડ્યાં સેન્ડલ?
entertainment
VIRAL VIDEO: હવે હોળી સોન્ગ પર નાચી ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા
entertainment
ભોજપુરી એક્ટ્રેસ અંજનાસિંહ અને અક્ષરાનો Video મચાવી રહ્યો છે ધૂમ
entertainment
ટીવીની આ સિંપલ 'વીરા' નો હોટ અવતાર જોયો તમે?
entertainment
અશ્લીલ ડાયલોગ્સ અને સીનને કરાણે આ જગ્યાએ 'વીરે દિ વેડિંગ' પર લાગ્યો પ્રતિબંધ
entertainment
Xiaomiનાં આ ખાસ ફોનનો સેલ આજે બપોરે 12 વાગ્યાથી શરૂ
tech
2008ની મંદી બાદ ભારતમાં વધી સેલરી, જાણો - ILO રિપોર્ટની મોટી વાતો
business
Shocking : કોના માટે પ્રિયંકા ચોપરા બની ગઇ બારટેન્ડર, જુઓ વીડિયો
entertainment
Hotness alert : પરીણિતીના સેક્સી બિકિની ફોટોશૂટે ઈન્ટરનેટ પર મચાવી ખલબલી
entertainment
સલમાન ખાને શેર કર્યું 'નોટબુક'નું પહેલું ગીત
entertainment
20 વર્ષમાં એક પણ સ્ટેપ નથી ભૂલી માધુરી, જોઇ લો આ VIDEO
entertainment
વેબ સીરીઝ માટે લેસ્બિયન બની 'કુમકુમ ભાગ્ય'ની આ એક્ટ્રેસ, Video Viral
entertainment
આ છે 'કૌન બનેગા કરોડપતિ'નું સત્ય, નથી મળતી જીતની સંપૂર્ણ રકમ
entertainment
ટાવર નહીં પાણીના રસ્તે તમારા સ્માર્ટફોન-લેપટોપ સુધી પહોંચે છે Internet
tech
અભિષેક બચ્ચને પત્ની એશ સાથે સેલિબ્રેટ કર્યો જન્મદિવસ
entertainment
રાધે મા હવે એક્ટિંગ કરશે, ખૂબ બોલ્ડ છે વેબ સિરીઝ 'રાહ દે મા'નું ટ્રેલર
entertainment
GST લાગુ પડતા આપણી અર્થ વ્યવસ્થા મજબુત થશેઃઅરૂણ જેટલી
business
આ વ્યક્તિએ ઈશા અંબાણીના લગ્નમાં ખેંચી 1.2 લાખ તસવીર, એક કોલથી બદલાઈ ગઈ જિંદગી!
entertainment
Badhaai Ho Movie Review: પૂરી ફિલ્મમાં પેટ પકડીને હસશો, વિચારશો અને તાળી પાડશો
entertainment
રેલવે બજેટ પહેલા સુરેશ પ્રભુ બોલ્યા, લોકોની આશાઓ મારા માટે પડકાર
business